Link copied!
Sign in / Sign up
11
Shares

શિશુને ઠંડીથી રક્ષણ આપવાની 5 કુદરતી રીતો

શિયાળો ઝડપથી નજીક આવી રહ્યો છે અને તેની સાથે સાથે બીમારીઓે પણ. જયારે આપણે શિયાળાની બીમારીઓ વિશે વાત

કરીએ ત્યારે સૌથી પહેલા યાદ આવતી બીમારી હોય તો તે છે ઠંડી અને ઉધરસ. મોટાભાગના લોકો માટે, ઠંડી અને ઉધરસ ઋતુ

બદલાતા જ થઈ જતા હોય છે, જે તેમને સહન કરવું પડે છે. પણ જો કે પુખ્ત વ્યક્તિનું શરીર અને રોગપ્રતિકારક શક્તિ તેને સારી

રીતે નિયંત્રિત કરી શકે છે, પરંતુ એક બાળકનું શરીર હજુ વિકાસના તબક્કામાં હોય છે. તેથી, તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે કે

બાળકો ઠંડીથી સુરક્ષિત રહે. જ્યારે તેઓ બીમાર થાય ત્યારે દર-વખતે દવાઓ આપવી, એ લાંબા ગાળે બાળકને નુકસાન પહોંચાડી

શકે છે. તેથી એ ખૂબ જરૂરી છે કે તમે કુદરતી રિતો ને સમજો અને તેને યોગ્ય રીતે પરંતુ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાનો પ્રયત્ન

કરો. તમારા બાળકને ઠંડીથી રક્ષણ આપવા માટે, તમને મદદ કરવા માટે, અમે કેટલીક રીતોની સૂચિ બનાવી છે જેનો તમે ઉપયોગ કરી

શકો છો.

1) મધ

મધ વૈજ્ઞાનિક રીતે વિશ્વમાં કુદરતી રીતે બનતો સૌથી મહત્વપૂર્ણ પદાર્થ છે. તેના ઘણા બધા તબીબી ફાયદા છે અને તે ઘણી બધી

વસ્તુઓમાં ઉમેરવામાં આવે છે. પરંતુ મધ ખાંસી સામે ખૂબ જ અસરકારક હોવાનું જણાય છે અને ગળામાં એક સુખદ અસર આપે

છે. મધનું સેવન તમારા બાળકને ઉધરસની કડવી દવાઓથી બચાવશે અને બાળક ફાવે તેટલું મધ લઈ શકે છે જેટલું તે/તેણી ઇચ્છે છે.

2) લસણ

એક વનસ્પતિ જે ગરમ કે ઠંડા, બન્ને પ્રકારની ગળાની પરિસ્થિતિ માટે રાહત આપે છે તે લસણ છે. તેના આવા રાહતના ગુણોના

લીધે, પ્રાચીન સમયમાં ઘણી વસ્તુઓ માટે લસણનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ વર્તમાન સમયમાં પણ, તેના

રાહતના ગુણોને લીધે, દવાની અસર વધારવા માટે લસણની અમુક માત્રા દવામાં ઉમેરવામાં આવે છે. તે એલિસીન નામનું એક

સંયોજન ધરાવે છે, જે તેના એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ના કારણે જાણીતું છે.

3) પ્રવાહ

પાણી ફક્ત જીવન ટકાવી રાખવા માટે જ જરૂરી નથી, પરંતુ ઘણાં રાહત કાર્યો તેમજ જીવાણુને દૂર કરવા માટે પણ જવાબદાર છે.

જીવનના સાચા અમૃત તરીકે, પાણીમાં આવશ્યક પોષક તત્વો રહેલા છે જેનું માનવ શરીર શોષણ કરે છે. ઠંડી દરમિયાન પ્રવાહીના

ઉણપના કારણે શરીરને નુકશાન થાય છે, તેથી મહત્વનું છે કે તમે તમારા બાળકનો પાણીનો પુરવઠો જાળવી રાખો.

 4) કોગળા

અન્ય પરીક્ષણ પદ્ધતિ કે જે ગળાને સરળ બનાવવા માટે મદદ કરે છે અને સમગ્ર શરીરમાં તાપમાનનું સંતુલન પણ પૂરી પાડે છે તે છે

કોગળા કરવા. જ્યારે તમે ગરમ પાણીથી કોગળા કરો છો, ત્યારે તે તમારા ગળાના સ્નાયુઓને આરામ આપે છે, તદુપરાંત લાળને

પેટમાં જવા માટે પણ મદદ કરે છે. અને પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને, તમે આ પ્રક્રિયાની અસર લગભગ 3 ગણી વધારી શકો

છો.

5) વરાળ અને ગરમ સ્નાન

ઠંડીથી પીડાવું એ તમારા શરીરનું બહારના તાપમાન અને શરીર વચ્ચે થતી સંતુલન પ્રક્રિયાનું પરિણામ છે. વરાળ અને ગરમ સ્નાન

લેવાથી તમે શરીરને ધીમે ધીમે તાપમાનના તફાવત સાથે સરળતાથી અનુકૂળ કરી શકો છો. આ ચોક્કસપણે તમારા બાળકની ઠંડીની

ઋતુમાં મદદ કરશે.

આ લેખ વાંચવા માટે આભાર :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ નાનકડું ગીફ્ટ : ક્લિક કરી જુઓ શું છે અને કરો એન્જોય :)

https://www.tinystep.in/affiliates/offers/ 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon