Link copied!
Sign in / Sign up
29
Shares

(વીડિયો ) શિશુ માં મનગમતી લિંગ પ્રાપ્ત કરવાની અદભુત રીત💝👌

 

ઘણા લોકોને છોકરા ની તો ઘણા ને છોકરી ની ઈચ્છા હોય છે એના માટે મનમાંને મનમાં તેઓ નવા નવા રસ્તાઓ ગોતતા હોય છે .નીચે જણાવેલ સુચનો વૈજ્ઞાનિક રીતે સિદ્ધ તો નથી કરેલા પણ તમે આ રીતો જરૂર અજમાવી શકો છો .

★શિશુ નું લિંગ કેવીરીતે નિર્ધારિત થાય છે ?

પુરુષો ના વીર્ય માં બે પ્રકારના શુક્રાણુઓ હોય છે એક ને X શુક્રાણુ અને બીજા ને Y શુક્રાણુ કહેવાય છે .કયુ શુક્રાણુ માદા ના ઈંડા સાથે જોડાય છે તેના ઉપર થી આવનાર શિશુ નું લિંગ નિર્ભર હોય છે .માદા ના ઈંડા માં એક X શુક્રાણુઓ જ હોય છે .જો પુરુષ નું X શુક્રાણુ વાળું વીર્ય માદા ના X શુક્રાણુ વાળા ઈંડા થી જોડાય છે તો છોકરી જન્મે છે .એનો અર્થ એ થાય છે કે તેમા XX શુક્રાણુ હોય છે .એના થી ઊંધું જો પુરુષ ના Y શુક્રાણુ વાળું વીર્ય માદા ના X શુક્રાણુ વાળા ઈંડા સાથે જોડાય છે તો છોકરા નો જન્મ થાય છે .તેમાં XY શુક્રાણુ હોય છે .

☆છોકરા નો ગર્ભ કેવીરીતે ધારણ કરશો ?

X શુક્રાણુ વાળા વીર્ય Y શુક્રાણુ વાળા વીર્ય કરતા આકાર માં મોટા અને ધીમી ગતિએ ચાલવા વાળા હોય છે .X શુક્રાણુઓ વાળું વીર્ય માદા ના શરીર માં વધારે વાર સુધી જીવી શકે છે .કારણકે તેમના માં વધારે શક્તિ હોય છે .એટલે જો તમે છોકરા ની ઈચ્છા ધરાવતા હોવ તો તમારે છોકરા ને જન્મ દેવા વાળા Y શુક્રાણુ ને માદા ના શરીર માં વધારે સમય સુધી ટકાવી રાખવા નો પ્રયત્ન કરવો પડશે .

★ તમે આમાં ના કેટલાક ઉપાયો અજમાવી શકો છો .

(૧) તમે યૌન ક્રિયા ની અવસ્થા(પોઝિશન ) બદલો 

વૈજ્ઞાનિકો ના કહેવા મુજબ પુરુષો એ તેમનુ લિંગ સ્ત્રીઓ ની યોનિ માં ઊંડાણ સુધી નાંખવુ જોઈએ જેનાથી તેમના વીર્ય મા આવેલા Y શુક્રાણુઓ ને મહિલા ના ગર્ભાશય સુધી પહોંચવા માં મદદ મળશે .તમે કુતરા ની શૈલી માં ઉપભોગ કરી શકો છો .કારણકે તેના થી વીર્ય ગર્ભાશય સુધી જલ્દી પહોંચશે અને તેને માદા ઈંડા સાથે જોડવામાં મદદ મળશે .અને સાથે સાથે આ અવસ્થામાં વીર્ય જલ્દીથી સ્ત્રી ના ગર્ભાશય સુધી પહોંચે છે .

(૨) તમે તમારા ઓવ્યુલેશન સાઇકલ એટલે કે માસિકચક ઉપર ધ્યાન રાખો 

પુરુષ ના Y શુક્રાણુઓ વાળું વીર્ય જલ્દીથી અને ઝડપથી થી તરે છે . એટલે તમારે માસિકધર્મ ના પહેલા દિવસ થી ૧૪ દિવસ પછી સંભોગ કરવુ જોઈએ .આ સમય દરમિયાન સ્ત્રીના ઈંડા, અંડાશય (ઓવરી) માં પૂર્ણ વિકસિત થઈ ને ડીંબગ્રંથી ના માર્ગ થી પસાર થઈ ને ગર્ભાશય સુધી નર ના શુક્રાણુ થી જોડાવા ની ઈચ્છા થી આગળ વધી રહ્યા હોય છે . આ સમયે તમારા સંભોગ કરવાથી પુરુષ વીર્ય ને મહિલા ની ડીંબગ્રંથિ થી નીકળતા ઈંડા સુધી પહોંચવા માં સહાયતા મળશે .નહિતર તેન ગર્ભાશય સુધી જવાનું મુશ્કેલ બની જાય છે .અને ઈંડા થી જોડાવાનુ વધુ કઠિન બની જાય છે .

(૩) પતિના આંતરિક પહેરવા ના કપડા ઉપર ધ્યાન આપો 

જો તમારા પતિ ઘર માં ઢીલા જંગિયા (ચડ્ડી) એટલે કે બોકસર પહેરે છે તો એનાથી નર વીર્ય ને ફાયદો થાય છે .કારણકે પુરુષ ના લિંગ સુધી હવા આરામ થી પહોંચી છે .જેના થી તેમનુ લિંગ ઠંડુ રહે છે અને એટલે તેમને શુક્રાણુ ઉતપન્ન કરવાની છૂટ મળે છે .બીજી બાજુ ,જો એના બદલે ફિટ (ચુસ્ત ) કપડા શુક્રાણુ નો વિકાસ ઓછો કરી દેય છે .કારણકે લિંગ ને હવા પૂરતા પ્રમાણમાં મળતી નથી .અને ચુસ્ત કપડામાં દબાઈ ને રહેવા થી લિંગ નું તાપમાન વધી જાય છે અને શુક્રાણુ પેદા થવાનું ઓછુ થઈ જાય છે

તો હવે , તમે જ નક્કી કરો કે તમારા પતિ દેવે શું પહેરવુ જોઈએ ?

(૪) મહિલાને પુરુષ ની પહેલા યોનિ સંતુષ્ટિ મળવી જોઈએ 

એવુ માનવામાં આવે છે કે ,સ્ત્રીઓ ને કામોત્તેજના મળતા તેની યોનિ માંથી ખારો પદાર્થ ઉતપન્ન થાય છે આ કેમિકલ છોકરા ને જન્મ દેવા વાળા વીર્ય ને વધારે સમય સુધી જીવિત રાખે છે .તો હવે તમે સંભોગ માં ચરમસીમા પામવાનો પ્રયાસ કરો .

છોકરો હોય કે છોકરી ,બધા એક સમાન જ હોય છે તો ભગવાને આપેલા આશીર્વાદ ને અપનાવી લ્યો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon