Link copied!
Sign in / Sign up
1
Shares

શિશુ માટે ફોર્મ્યુલા દૂધ બનાવું અને તેને સંઘરી રાખવું

તમારા શિશુઓ ને છ મહિના સુધી ફક્ત સ્તન ના દૂધ ની જ આવશ્યકતા હોય છે. પરંતુ માં કા તો શિશુ ના સ્વાસ્થ્ય ના કારણે એવું બની શકતું હોય છે કે માં ને ફોર્મ્યુલા દૂધ નો ઉપયોગ કરવો પડી શકે છે. કા તો તમે ફોર્મ્યુલા દૂધ આપવાનું વિચારો અથવા સ્તન ના દૂધ ને ફોર્મ્યુલા દૂધ સાથે ભેગું કરીને આપો, તમારા મગજ માં ફોર્મ્યુલા દૂધ બનાવા થી લઈને તેને સંઘરી રાખવા માટે ના ઘણા પ્રશ્નો હશે કારણકે આના લીધે તમારા શિશુ ને ચેપ લાગી શકે છે. તો આ રહી ફોર્મ્યુલા દૂધ બનાવાની અને તેને સંઘરી રાખવાની સુરક્ષિત પધ્ધતિ જેના તમારા શિશુ ને ચેપ ન લાગે.

ફોર્મ્યુલા દૂધ બનાવાની પ્રક્રિયા:

બોટલ સ્ટેરીલાઈઝેશન : નિપ્પલ અને બોટલ ને ઉકળતા પાણી માં પાંચ મિનિટ માટે સ્ટેરાઈલ કરો અથવા માઇક્રોવીએબલ સ્ટરલાઈઝર ખરીદો. એ જરૂરી છે કે ચેપ થી બચવા માટે બોટલ ને સ્ટેરીલાઈઝ કરો. એક લિટર તાજા પાણી ને ઉકાળો અને પહેલે થી ઉકાળેલા પાણી ને ફરીથી ના ઉકાળસો.

પાણી ને ઠંડુ રાખવા થવા માટે ત્રીસ મિનિટ થી વધારે ના રહેવા દેવું. ઠંડુ થઈ ગયા પછી પાણી નું આદર્શ તાપમાન 70° સેલશિયસ હોવું જોઈએ.

એ વાસણ ને સાફ રાખવું જેમાં તમે ફોર્મ્યુલા દૂધ બનાવાના છો. ફોર્મ્યુલા દૂધ ને ચેપ મુક્ત રાખવા માટે તમારા હાથ અને વાસણ બરાબર રીતે સાફ કરવા..

બોટલ ને ચોંખી અને ચેપ મુક્ત જગ્યા પર મૂકવું. ઉત્પાદનકારી દ્વારા કિધેલી માત્ર અનુસાર જ પાણી ને ફોર્મ્યુલા દૂધ માં ભેળવું.

એને ખૂણા પર થી પકડવું અને બરાબર રીતે બોટલ નું ઢાંકણ બંધ કરવું અને એને ત્યાર સુધી હલાવું જ્યાર સુધી તેમાં રહેલો બધો જ પાવડર ભળી ના જાય.

એને ઠંડુ એટલે કે સામાન્ય તાપમાન કરી દેવું જેથી બાળક નું મોઢું બડી ના જાય. આ વસ્તુ માટે તમે બોટલ ને ઠંડા પાણી માં પણ મૂકી ને કરી શકો છો. તમારા કાંડા પર મૂકી એક વાર આનું તાપમાન જાણી લેવું.

ના વપરાયેલું ફોર્મ્યુલા દૂધ ને બોટલ માં નાખી દેવું.

ફોર્મ્યુલા દૂધ ને સંઘરી રાખવાની રીત:

ખવડાવવા માટે તૈયાર : આના મુજબ જે પણ ફોર્મ્યુલા બનાવો, એને બે કલાક ની અંદર વાપરી દેવું, નઈ તો એને ફેકી દેવું. ફોર્મ્યુલા દૂધ ના ખુલ્લા ડબ્બા ને ફ્રિજ માં 48 કલાક સુધી મૂકી શકાય છે પણ આના પછી આનો વપરાશ નઈ કરવો. જો ડબ્બો ખુલ્લો ના હોય તો આને કોરી જગ્યા પર સંઘરી શકાય છે.

કંસન્ટરટેડ લિક્વિડ ફોર્મ્યુલા : જો લિક્વિડ કંસન્ટરટેડ ફોર્મ્યુલા નો ડબ્બો ખુલ્લો ના હોય તો એને કોરી અને ઠંડી જગ્યા ઉપર મૂકવું જોઈએ. જો આ ખુલી ગયો છે તો આને ઢાંકી દો અને 48 કલાક ની અંદર વાપરી દેવું.

પાવડર ફોર્મ્યુલા : જો પાવડર ફોર્મ્યુલા દૂધ નો ડબ્બો બંધ છે તો એને કોરી જગ્યા પર મૂકવું. જો ડબ્બો ખુલી ગયો છે તો એને પવન ના લાગી શકે એવી વસ્તુ થી ઢાંકી દેવું અને ખોલવાના એક મહિના ની અંદર વાપરી દેવું જોઈએ. આને સરળ બનાવા માટે ડબ્બા ઉપર તારીખ લખી દો.

ફોર્મ્યુલા દૂધ બનાવતી વખતે અને તેને સંઘરી રાખતી વખતે શું કરવું અને શું ન કરવું :

ફોર્મ્યુલા દૂધ બનાવાની રીત અલગ અલગ ઉત્પાદકો પ્રમાણે ની હોઈ શકે છે. એ વાત નું ચોક્કસ ધ્યાન રાખવું કે આ વસ્તુ ને સાવધાની થી કરવું કારણકે વધારે પ્રમાણ માં પાવડર ના લીધે તમારા શિશુ ને કબજિયાત અને નિર્જલિકરણ થઈ શકે છે અને ઓછા પાવડર થી તમારા શિશુ ને જોઈએ એટલું પોષણ નઈ મળે.

તમારા શિશુ ના ફોર્મ્યુલા દૂધ માં ખાંડ નાખવી નઈ.

ફોર્મ્યુલા ને ક્યારે પણ માઇક્રોવેવ માં ગરમ ના કરશો કારણકે આના લીધે એ જોઈએ એના કરતાં વધારે ગરમ થઇ શકે છે અને બાળક નું મોઢું બડી શકે છે.

દરવખતે એક વાર માં એક જ બોટલ દૂધ બનવાનો પ્રયાસ કરો અને ફોર્મ્યુલા દૂધ ને બગડવા થી બચાવો.

બેબી ફોર્મ્યુલા ને સંઘરી રાખવા માટે એ વાત નું ધ્યાન રાખજો કે ફ્રિજ નું તાપમાન ચાર ડિગ્રી અથવા એના થી ઓછું રાખજો.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon