Link copied!
Sign in / Sign up
3
Shares

શરીરમાં થઇ ગઈ છે બ્લોક નસો?આ રીતે દરેક બ્લોક નસોને ખોલો

માથાથી પગ સુધીની શરીરની બ્લૉક નસ ખોલવાના અચૂક ઘરેલૂ ઉપાય

1 ગ્રામ તજ

10 ગ્રામ કાળા મરી

10 ગ્રામ તમાલપત્ર

10 ગ્રામ મગજ

10 ગ્રામ સાકર(આખી)

10 ગ્રામ અખરોટ

10 ગ્રામ અળસી

કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે

 બનાવવાની વિધિ-

 ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. 

પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon