Link copied!
Sign in / Sign up
0
Shares

શરમજનક બનાવ ! ચાલતી ટ્રેન માં પતિએ પત્ની સાથે એવુ કંઈક કર્યું ,જે જાણી ને તમે ધ્રુજી જશો😡😡 : જુઓ વીડિયો

આ દેશ માં એકબાજુ મહિલાઓની સુરક્ષા અને અધિકારો ની વાતો વધારી ચઢાવી ને કરવામાં આવે છે તો બીજી બાજુએ કોઇ મહિલા સાથે એવી ઘટના બની જાય છે જેના પછી પછતાવા સિવાય કંઈ નથી કરી શકતા .

આવું જ થયુ છે ,મુંબઇ ની લોકલ ટ્રેન માં એક મહિલા સાથે ,જ્યાં એક પુરુષે તેને ખુબજ બેરહેમીથી મારપીટ કરી અને ત્યાં આવેલા લોકો આ બધું મૂંગામોઢે જોઈ રહ્યા હતા તમને જણાવી દઈએ કે આ આખી ઘટના CCTV માં આવી ગઈ છે .અને હવે સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહી છે .આ બનાવ બન્યા પછી ફરીથી મુંબઇ લોકલ ટ્રેન ની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે .

આ ઘટના ગુરુવાર ની છે એવુ જાણવા માં આવ્યું છે ખબરો મુજબ ટ્રેન છત્રપતિ શાહુજી ટર્મિનલ ની તરફ જઈ રહેલી લોકલ ટ્રેનમાં પતિપત્ની ચઢ્યા હતા પતિ નશા ની હાલત માં હતો અને લથડીયા ખાઈ રહ્યો હતો રાત ના લગભગ ૧૧ વાગે દાદર અને કુર્લ સ્ટેશન ની વચ્ચે તે તેની પત્નીને મારપીટ કરવા લાગ્યો ,એટલું જ નહિ ત્યાં ઉભેલા કોઈ એ પણ તે મહિલા ને બચાવવા માટે પ્રયત્ન ન કર્યો .બધા મૂંગામોઢે જોઈ રહ્યા હતા .

 

આ ઘટના નું કવરેજ કરતી વખતે મુંબઈ મિરર ના રિપોર્ટર (પત્રકાર ) ઘણા પ્રત્યક્ષદર્શી ઓ સાથે વાતચીત કરી ,તેમના જણાવ્યા મુજબ જેવી ટ્રેન કુરલા થી ચાલુ થઇ તે નશા માં ધૂત પતિ તેની પત્નીને પીટવા લાગ્યો ચશમદિદ સમીર જોવેરી ના જણાવ્યા મુજબ તેમની ઈચ્છા હોવા છતા તે મહિલા ની મદદ કરી ના શક્યો કારણકે તે ૯૦% દિવ્યાંગ છે .(વીડિયો સૌજન્ય - ANI NEWS official) .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon