Link copied!
Sign in / Sign up
4
Shares

(વિડીઓ) શેમ્પુની જગ્યાએ કરો કોકાકોલા નો ઉપયોગ-જુઓ ફરક😵😍😵

કોકાકોલાથી વાળ ધોવાનો ટ્રેન્ડ તમને સોનેરી વાળ મેળવવામાં મદદ કરે છે. અહીંયા સુધી કે ઘણી મોડલ અને હેરોઇનો પણ આ રીતની ફેન છે. હવે તમેં વિચારતા હશો કે શું સાચે જ કોકાકોલા તમારા વાળ માટે સારું છે? અમે આ પ્રશ્નનો જવાબ ઘણા એક્સપર્ટ લોકો પાસે માંગ્યો-

કોકાકોલા આમ તો તમારા વાળને સરખી રીતે સાફ નહિ કરે, કોકાકોલામાં રહેલી સામગ્રી તમારા વાળને કોટ કરે છે અને તેનો વજન થોડો વધારી દે છે. જેનો ફાયદો પાતળા વાળને મળે છે. કોકાકોલાનો વધારે ઉપયોગ તમારા વાળને અને મગજ પર ખરાબ અસર કરે છે. કોકાકોલાની જેમ થોડા વર્ષ પહેલા વાળમાં બિયર લગાડવાની પ્રથા ચાલી હતી જેની અસર સારી નહોતી.

કોકાકોલામાં એસિડ હોવાના કારણે તેનાથી વાળમાં ચમક આવે છે, તેમાં રહેલા બીજા વસ્તુઓ જેમ કે વધારે માત્રામાં ફ્રુક્ટોસ કોર્મ સિરપનો ઉપયોગ થવાથી તમારા વાળ ચીપચીપા અને બરછટ થઇ શકે છે. કોકાકોલા તમારા વાળને સાફ કરવાની જગ્યાએ તેને વધારે ખરાબ કરવા માટે જાણીતું છે.

કોકાકોલામાં રહેલી સામગ્રી તેને હજી પણ વધારે એસિડિક બનાવી દેઇ છે. તેમાં રહેલા એસિડ તમારા વાળને વજનદાર બનાવવાની ક્ષમતા રાખે છે અને તેમાં રહેલી વધારે શુગર તમારા વાળ ચીપચીપા બનાવી શકે છે. આ બંને નો મેળ તમારા વાળના વોલ્યુમ ઠીક એવી રીતે જ વધારે છે, જેમ કે બિયર કે બીજા સોફ્ટ ડ્રિન્ક.

 

જો તમને તમારા પાતળા વાળમાં વોલ્યુમ જોઈએ કે તેને કોમળ બનાવવા હોય તો તમે તેને કોકાકોલા થી ધોય શકો છો. નીચે અમે એક વિડીયો આપ્યો છે, જેથી તમને ખબર પડશે કે તમારા વાળને કોકા કોલા થી કેવી રીતે ધોવા.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon