Link copied!
Sign in / Sign up
5
Shares

શાહરૂખનું 'ઝીરો' મુવીનું ટીઝર થઇ ગયું છે રીલીઝ. છેલ્લે સુધી જોજો સરપ્રાઈઝ છે😍😍

ઈદ સ્પેશીયલ ઝીરોનું ટીઝર થઇ ગયું છે રીલીઝ અને આ ટીઝર સાચેજ તમને છેલ્લે સરપ્રાઈઝ આપે છે. ઓહ, શું અમે તમને એમ કહેવાનું ભૂલી ગયા કે આમાં તમે સલમાન ખાન સાથે શાહરૂખ નું સરસ કોમ્બીનેશન આપે છે, જે ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવે છે.  આ મુવીમાં શાહરૂખનું નામ છે બબુઆ સિંઘ.

તેને એક અલગ રીતે ઓળખવામાં આવે છે જેમકે ' જિસકે પીછે લગ જાતે હો ઉસકી ઝીંદગી બના દેતે હો ' અને તેની પ્રતિષ્ઠા સલમાન ખાનમાં પણ આવી છે (જે ફિલ્મમાં વાસ્તવિક જીવન સુપરસ્ટાર તરીકેની ભૂમિકા ભજવી છે). આ તીઝ્રમાં આપણે જોઈએ છીએ કે શાહરૂખ એક એવી જગ્યાએ છે જ્યાં એક માણસની વાહ વાહ થાય છે, અને શાહરુખને લાગે છે એ માંસ એ પોતે છે. એ ઉમ્મીદમાં તરત પાછલથી સલમાન ખાન નું આગમન થાય છે. 

સલમાન સાથે કેટરીના પણ નજર આવે છે. તેને જોવાનું ચુકી ગયા? તો બબુઆ સિંહની ટી શર્ટ જુઓ ;) 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon