Link copied!
Sign in / Sign up
7
Shares

શા માટે ગર્ભાવસ્થા દરમ્યાન પતિ પત્ની ને દગો આપે છે?😞😞

 પુરુષનું પોતાની ગર્ભવતી પત્નીને દગો આપવુ એ કોઈ નવી વાત નથી. હકીકત માં, દસ માંથી એક પુરુષ પોતાની પત્ની ને દગો આપે છે ખાસકરીને જ્યારે તે ગર્ભવતી હોય છે. ઘણા અભ્યાસો માં મળી આવ્યુ છે જેનો ઊંડો અસર વિકસતા ગર્ભનાં સ્વાસ્થ્ય પર પડે છે. 

અા મહિલા ની માટે ખુબ દુ:ખદ હોય છે, જ્યારે તેને ખબર પડે છે કે આ મહિનાઓ માં ખરેખર તેનો પતિ શું કરી રહ્યોં હતો. તે લૈંગિક હતાશા હોય અથવા વ્યક્તિનું પ્રેમથી નિકળવુ, ઈમાનદારી અને વફાદારી ની અપેક્ષા દરેક પુરુષ પાસે કરવામાં આવે છે ખાસકરી ને જ્યારે તેની પત્ની ગર્ભવતી હોય. મુખ્ય ત્રણ પ્રકારનાં પુરુષ હોય છે જેમાં દગો દેવાની સંભાવની હોય છે. તો આવો એક નજર નાખ્યે વર્ગીકરણ પર અને જોઈએ કે તેમની તમને દગો દેવાની સંભાવના કેટલી છે:

ટાઈપ X (જરુરત)

ટાઈપ Y (પ્રેમ)

ટાઈપ Z (સંભોગ કરવાની ઈચ્છાનો અભાવ)

સંશોધન અને કેટલાક અભ્યાસ માં જાણવા મળ્યુ છે કે ગર્ભાવસ્થા દરમ્યાન પુરુષ નું પોતાની પત્નીને છેતરવાની સંભાવના ઘણી હોય છે. આનું કારણ હોય શકે છે કે તે બાળક નાં જન્મ ને લઈ ને ઉત્સાહી ના હોય, ગર્ભાવસ્થા ને લઈને વિવાદસ્પદ લાગણીઓ, સાથી થી અસંતુષ્ટ અથવા ગર્ભાવસ્થા દરમ્યાન થવા વાળા બદલાવ ને સ્વીકાર કરવાની ક્ષમતા ના હોવી.

 જો તે સેક્સુઅલી હતાશ છે, તો બની શકે છે તેવુ એટલે હોય કેમકે તેની પત્ની ત્રીજા ત્રિમાસીક માં છે. જેમકે તમે જાણો છો કે આ દરમ્યાન શારીરીક બદલાવ થાય છે જેમજે વજન, મુડ, દેખાવ વગેરે જેનાથી થઈ શકે છે મહિલા પોતાને બિનજરુરી અનુભવે. તેથી આ દરમ્યાન સંભોગ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. પરંતુ આ તેને દગો આપવાનું ન્યાયી કારણ નથી. 

ટાઈપ Y

આની બીજી બાજુ, અમુક પુરુષ પુરી રીતના અને પ્રામાણીક્તા થી પોતાની પ્રેમ કરે છે, તેના મગજ માં ઘણુ બધુ હોય છે અને દગો દેવુ તેમાંનું નથી. તો શું થયુ જો સંભોગ, લગ્ન અને પ્રેમ ના હોય, આ ખાલી શારીરીક સંબંધ નાં વિશે છે ને, હેં ને? આ પુરુષ સામાન્ય રીતનાં ટાઈપ Y પુરુષ હોય છે, તે પોતાના સાથી નું પણ તેટલુ જ ધ્યાન રાખે છે, જેટલુ વિકસતા ગર્ભનું. આ તેટલા માટે થાય છે કેમકે તે સર્તક હોય છે અને બાળકને અંદર કોઈ નુકસાન પહોંચાડવા નથી માંગતા( જો કે, ગર્ભાવસ્થા ની દરમ્યાન સંભોગ કરવાથી ગર્ભપાત નથી થતો) અથવા પોતાના સાથી ને શારીરીક અને ભાવનાત્મક રુપથી સહયોગ આપવા માગે છે.

મનોવિજ્ઞાનિક રુપથી કેવામાં આવે તો સંભોગ પુરુષ ને આસપાસ રાખવામાં મદદ કરે છે. જે મહિલાઓ ને ગર્ભાવસ્થા અને પ્રસુતિ દરમ્યાન પુરુષ મદદ કરે છે, તે પોતાના પરીણીત જીવન થી વધારે ખુશ હોય છે.

ટાઈપ X

આ પ્રકારનાં પિતા સૌથી વધારે સ્વાર્થી હોય છે. તેનામાં ખાલી એક જ હોર્મોન નો વધઘટ થઈ રહ્યોં હોય છે અને તે છે ટેસ્ટોસ્ટેરોન. જો તે તમારી મોર્નિંગ સિકનેસ ને લઈ ને ચિંતિત નથી અને તમારી સાથે બાથરુમ શેર નથી કરી રહ્યા, તો આ એક દગાબાજ હોવાનું સીધો સંકેત છે. તેઓ એક રાજકીય ચહેરા જેવા લાગે છે, જે પૈસા અને સંભોગ નાં પાપી વર્તુળમાં પકડાઈ ગયો હોય. તેમાં પિતૃત્વ અને ઈમાનદારી નો કોઈ સંકેત નથી હોતો.

ટાઈપ Z

ટાઈપ એ પ્રકારનાં પિતા હોય છે, જેનામાં સંભોગ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. આ પુરુષ કોઈ ને કોઈ રીતે ગર્ભાવસ્થા નાં નવ મહિના સુધી પીડિત રહે છે. કેહવામાં આવે છે કે પુરુષ પણ ગર્ભાવસ્થા નો અનુભવ કરી શકે છે. અને હા આ પ્રકારનાં પુરુષ ખરેખર માં કરે છે! તેમને મુડ સ્વિંગ, મોર્નિંગ સિકનેસ થાય છે, તેમનું વજન વધે છે, ચક્કર આવે છે. તેનામાં પ્રોલીક્ટિન નું સ્તર વધે છે ( એક એવો હોર્મોન જે માતા પિતા નાં સંબંધ અને વ્યવહાર ને કાયમ રાખવામાં મદદ કરે છે) એટલા માટે, તેનામાં ટેસ્ટોસ્ટેરોન સ્તર પડી જાય છે અને તે ઘણો ઓછી સંભોગ ની પ્રક્રિયાને જતાવે છે.આ પ્રકારનાં પિતાઓ ની સૌથી સારી વાત એ હોય છે કે જ્યારે તેમનું બાળક આવે છે તો તે સૌથી સારા પિતા બને છે, તે પોતાનાં સાથી પ્રત્યે વફાદાર અને ભરોસાબંધ હોય છે. એક નવા પિતા હોવાને નાતે તે ઘણા જવાબદાર, સહનશીલ અને અન્ય પિતાઓ ની તુલના માં દયાળુ હોય છે.

ટાઈપ પિતા જ યોગ્ય પિતા હોવાની લાક્ષણિક્તા ધરાવે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon