Link copied!
Sign in / Sign up
1
Shares

શા માટે બાળકો તેની અાંખો ચોળે છે અને તેને કઈ રીતે બંધ કરવુ?

બાળકો સાથે, ફ્રી અથવા " મી ટાઈમ" ખાલી દુરનું સ્વપ્ન જ છે. તેઓ હંમેશા કશુક કરતા રેહતા હોઈ છે. ઘણા, જો બધા જ નહીં, બાળકો ને આંખો ચોળવાની આદત હોય છે. એ તેમની રીત હોય છે તમને કશુક કેહવાની. અહીં ગાઈડ આપી છે જેમાં શા માટે બાળકો આંખો ચોળે છે તેના પર ભાર મુકવામાં આવ્યો છે જેનાથી તમે પ્રયત્ન કરી શકો છો તેમને આ આદત વધારે પ્રયત્ન વગર છોડાવામાં. ધુળ અથવા કોઈ સરખા પદાર્થ આંખમાં જવાથી બળતરા અને આંખમાં અગવડતા થવી ખુબ અલબત્ત કારણ છે બાળકો નું આંખ ચોળવા માટેનું. આવી પરીસ્થિતીમાં, આંખ લાલ દેખાવી સામાન્ય છે (સોજી પણ જાય કોઈવાર). તરત જ બાળકને આંખ ચોળવાનું બંધ કરાવો(કેમકે ચોળવાથી વધારે અગવડતા થઈ શકે છે).

એક ચોખ્ખો અને સોમ્ય કપડુ લો અથવા સર્ટીલાઈઝ્ડ રુ, તેને પાણી માં પલાળો અને ધીરે થી અસરગ્રસ્ત આંખ ઉપર દબાવો.કપડા/રુ માંનુ પાણી ધુળ કાઢવામાં મદદ કરશે. થોડો સમય રાહ જુવો, જો બળતરા હજુ હોય, તો સમય બગાડ્યા વગર તરત જ તમારા ડોક્ટરને બતાડવા જાવ. આંખો ચોળવી એ પણ સુચવે છે કે તેની આંખો સુકાયેલી છે અથવા આંખમાં ચેપ છે. જો ચેપ હોય આંખો માં, તે મુખ્યત્વે બળતરા હોય છે જેના કારણે તે આંખ ચોળે છે. બીજી બાજુ, આંખો ચોળવાથી બાળકને થોડી રાહત મળે છે સુકાયેલી આંખો ને ભેજ વાળી કરી ને.

જ્યારે ઘરનાં ઉપચારો ઉપલબ્ધ હોય છે જે કદાચ ફળદાયી પરીણામો આપે છે, એ સારુ રહે છે ડોક્ટરને મળવુ પહેલા. થોડા આંખનાં ટીપાઓ પરીસ્થિતી સુધારી શકે છે. બાળક ઘણીવાર આંખો ચોળે છે જ્યારે તે થાકેલા અને ઊંઘમાં હોય છે. વધારામાં આંખો ચોળવાની સાથેે, સતત બગાસા અને થાક પણ દેખાશે. જ્યારે ઊંઘમાં હશે ત્યારે તેની આંખો પણ થાકેલી દેખાશે.આંખો ચોળવવી થાકેલી આંખોને આરામ આપવાનું સાધન બને છે.

સ્પષ્ટ રીતે, તમારે ખાલી તમારા બાળકને એક શાંત રુમ માં લઈ જવાની જરુર છે અને શાંતી થી સુવડાવી દેવાનું છે. એક ગાઢ ઊંઘ સાથે, તમારુ બાળક જલ્દી પાટા પર આવી જશે, હસ્તુ અને ખુશખુશાલ થઈ ને. અમુક બાળકો ઉત્સાહ માં પણ આંખ ચોળે છે કશુક મનોરંજક જોઈને. મને ખાતરી છે કે મોટા ભાગનાં લોકો એ અમુક સમયે પોતાની આંખો બંધ કરીને અથવા ચોળીને તે વિચિત્ર રચના ની મજા માણી હશે જે તેનાં કારણે થાય છે.

તમારુ બાળક પણ કોઈ અલગ નથી. સૌથી શ્રેષ્ઠ રીત છે તમારા બાળકને વ્યસ્ત રાખવાનું અને બીજા રમકડા થી બેધ્યાન રાખવાનું. વધારામાં, થોડા જાગૃત રહો અને પ્રયત્ન કરો બાળકનાં હાથ તેના ચહેરા થી દુર રહે. તમે બેબી શર્ટ્સ પણ લઈ શકો છો જે બજાર માં તૈયાર મળે છે બાળકનાં હાથ ઢાંકીને રાખવા માટે.

થોડી ધીરજ અને રસપ્રદ વિક્ષેપન થી, તમારુ બાળક તે આદત જલ્દી છોડી દેશે.

ટાઈની સ્ટેપ લોન્ચ કરી રહ્યું છે ફ્લોર ક્લીનર જે તમારા બાળક અને ઘરના વાતાવરણ માટે છે એકદમ સુરક્ષિત. આ લીનક પર ક્લિક કરી તમે પણ આજેજ પ્રી- બૂક કરો ફ્લોર ક્લીનર   http://bit.ly/tinytepBlogs

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon