Link copied!
Sign in / Sign up
18
Shares

સેક્સનો ભરપુર આનંદ માણવા માટે અમુક પોઝીશનો😘💏😘

તમે વાઇલ્ડ અનુભવી રહ્યા છો

તમે આ પોજીશન ને આ રીતે શરૂ કરી શકો છો - તમારા પતિ ને ઊભું થવા દો અને પોતાને નીચે રો. જ્યારે કોઈ ઊંચી જગ્યા પર વળેલા બેસ્સો પાછળ થી તમારા પતિ પેનિસ અંદર નાખશે તો તમારે ગલીપચી જેવું લાગશે અને આ તમારા આખા શરીર ને હલાવી દેશે. જો તમને થોડું હજી વાઇલ્ડ થવું છે તો આ પોજીશન વડે તમારા પતિ સેક્સ કરતી વખતે પાછળ થી તમારા વાળ ને પકડી શકે છે અને તમને જેવું ઈચ્છે એવું અડકી શકે છે.

તમને રોમેન્ટિક લાગે છે

તમારા પ્રેમ ને પાછું જગાડવા મટે, તમે આ નિકટતા વધારવા વાડી પોજીશન નો ઉપયોગ કરી શકો છો. બસ પલંગ પર આડા પાડીને એક બીજા તરફ પોતાનું મોઢું કરીને એક બીજા ના હાથ ઉપર હાથ મૂકીને જ્યારે તમારા પતિ તમારી યોનિ મા પેનિસ નાખશે એનાથી સારું તમને ક્યારે પણ નઈ લાગે.

તમારે કિંકી થવું છે

આ પોજીશન કરવા માટે તમારા પતિએ તમારા બંને હાથ ને( અને બની શકે તો બંને પગ ને પણ) સ્કાર્ફ વડે ખુરશી પર બાંધવાનું કો. તમને એવું લાગવું જોઈએ કે તમે બધી રીતે પોતાના પતિ ના કબ્જા માં છો ને એ તમને સચેત કરી દેશે. સેક્સ ને સારી રીતે માણવા માટે તમે એમને તમારી યોનિ ને અડકવાનું કહો અને એ જ પોજીશન માં એમને એમનું પેનિસ નાખવાનું કો.

જ્યારે તમને આળસ આવતી હોય

તમારે સેક્સ કરવાની ઈચ્છા છે પણ તમને કરવામાં બઉ જ આળસ આવે છે, આનો ઉપાય છે અમારી પાસે. પલંગ પર ઊંઘવાની જગ્યાએ તમે એમના ખોડા માં બેસી જાઓ અને બસ બધું કામ એમને કરવા દો કારણકે આમા તમારે ખાલી બેસી રેહવાનું છે બધું કામ એમનું છે. બસ ખાલી તમારા પતિ ને તમારી યોનિ ને અડકવાનુ કો જેથી પેનિસ અંદર જાય ત્યારે તમારે કોઈ તકલીફ ના પડે.

જ્યારે તમને પોતાને સેક્સી લાગતું હોય

તમે હોટ લાગવાની સાથે હોટ અનુભવી પણ રહ્યા છો અને તમારા પતિ તમને આવી રીતે જોઈ ને ગાંડા થઈ રહ્યા છે. આ પડ ની સુંદરતા જાળવવી રાખવા માટે બસ બેસી જાઓ તમે તમારા પતિ ના પેટ ના નીચે અને એમને આડા પડી રહેવા દો. આવી પોજીશન માં તમારા બંને ને એકબીજા ને પ્રેમ કરવામાં સરળતા રહેશે, તમે એમના પેનિસ સાથે રમો અને એમને તમારા નીપ્પલ સાથે રમવા દો, આવું કરતા કરતા કરી લો તમારું કામ.

જ્યારે તમે ગુસ્સા માં છો

જ્યારે તમે ગુસ્સા માં હોવ તો નક્કી તમને પોતાનો ગુસ્સો કસી વસ્તુ અથવા કોઈ માણસ પર નીકાળવાની ઈચ્છા હસે. અમને લાગે છે તમને તમારો ગુસ્સો તમારા પતિ પર નિકાળવો જોઈએ અને એમને આમા મઝા આવાની છે! બસ ઉભા ઉભા પોતાના પતિ ને સેક્સ કરવાથી કંટ્રોલ કરો, એમને તડપાવો અને બની શકે તો એવી બધી વસ્તુઓ કરો જેનાથી એમની સેક્સ કરવાની ઈચ્છા વધે પણ તમે એમને તમારી યોનિ માં પેનિસ નાખવા થી રોકો, થોડી રાહ જોવડાવો અને પછી અચાનક એ થવા દો જે તમારા પતિ કરવાનું ઈચ્છે છે.

આ પોજીશનો નો ઉપયોગ કરો અને તમારા સંબંધ માં મઝા વધારો અને સાથે આ પોસ્ટ ને પણ શેયર કરો જેનાથી બીજા લોકો ના સંબંધો માં પણ રંગ આવે 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon