Link copied!
Sign in / Sign up
4
Shares

સેક્સ માં અદભુત અનુભૂતિ થવાથી તમારા પતિ દ્વારા મળે છે આ છ સંકેતો😍😍

(૧) તમારા પતિ પાગલ ની જેમ શીશકારા કરે છે 

તેમને રતિક્રીડા માં તમારો સાથ ગમે છે કે નહિ તે જાણવા ની આ સારી રીત છે ,તેમને સાંભળો . જો તેઓ સેક્સ દરમિયાન પાગલની જેમ શીશકારા કરતાં હોય અને પોતાની જાત ને રોકી નથી શકતા તો તેનો અર્થ એ છે કે તમે સાચા રસ્તે છો .

 

(૨) તમને કડલ કરવું .(બાહુપાશમાં લેવી ) .

તેઓ આવું એટલા માટે કરે છે કે સેક્સ કરતા સમયે તમે એટલા સારા હતા કે એ તમારા થી છુટા નથી પડી શકતા .તેઓ ફક્ત એટલું જ ઈચ્છા રાખે છે કે તમે તેમની બાહો માં જ રહો .

 

(3) તેઓ જાહેર કરે છે કે તેમને મજા આવી .

જો એમને તમારૂં કામ સારૂ લાગ્યું તો તે ક્યારેય છુપાવશે નહિ .પરંતુ ખુલી ને તેનો એકરાર કરશે કે તેમને તમારી સાથે ખૂબજ મજા આવી .

 

(૪) એ તમારી સાથે નવી રીતો અજમાવવા માંગે છે 

તેઓ તમારી સાથે નવી રીતો અજમાવવા માંગે છે કારણકે તમે પહેલા સારું પ્રદર્શન કરી ચૂક્યા છો .અને તેમને વિશ્વાસ છે કે તમે આગળ પણ સારું જ કરશો .જો તેઓ હંમેશા તમારી સાથે નવી નવી રીતો અજમાવવા માંગતા હોય તો એ સાબિત કરે છે કે તમારા માં એવી કોઈક વાત છે જે તેમને મોહિત કરી રહી છે .

 

 

 

(૫) તેઓ તમારા ઉપર થી નજર નથી હટાવી શકતા 

કામસુખ કર્યા પછી પણ જ્યારે તમે કપડાં પહેરીને તૈયાર થતા હોવ છો તો પણ તે તેમની નજર તમારી ઉપર થી નથી હટાવી શકતા તો એમાં વાંક એમનો નથી હોતો ,તમે છો જ એટલા ખુબસુરત .

(૬) તે ફરીવાર કરવા માંગે છે 

જ્યારે એ તમને તેમના દિમાગ માંથી જ નથી નિકાળી શકતા તો તેમને ફરીવાર તમારી સાથે સેક્સ કરવાનું મન થાય છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon