Link copied!
Sign in / Sign up
0
Shares

સેક્સ દરમિયાન આ પોઝીશનોથી સાવચેત રહો😵😵

તમારું આ વિચારવાનું ગેરસમજ છે કે એક મજેદાર અને સુરક્ષિત સેક્સ માટે માત્ર કોન્ડોમજ પૂરતું છે. સેક્સની કેટલીક સ્થિતિઓ પણ મહત્વની છે, અને તે જાણવું ખૂબ જરૂરી છે કે કઈ સ્થિતિ યોગ્ય છે; કારણ કે યોગ્ય સ્થિતિ ન હોય તો, પછી ભલે તમે કોન્ડોમ, હેલ્મેટ અથવા ની પેડ કંઈપણ પહેરો, ભય હજુ પણ રહે છે.

એક સંશોધનથી જાણવા મળ્યું છે કે સેક્સ કરવાની સૌથી ખતરનાક સ્થિતિનો પ્રયોગ કરવાથી પુરુષના પેનિસમાં ફ્રેક્ચર પણ થઇ શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, સેક્સ કરવાની સૌથી પ્રખ્યાત સ્થિતિ "ડોગ્ગી સ્ટાઇલ"; સેક્સની ખતરનાક સ્થિતિઓમાં સૌથી ઉપર આવે છે; જેના કારણે લગભગ 41 ટકા પેનીસ ફ્રેક્ચર થઇ ચુક્યા છે.

આનો મતલબ એ કે સેક્સ કરવામાં ખૂબ જ ખોવાઈ જવાથી, શક્ય છે કે કોઈ માણસનું પેનીસ તૂટી શકે, જે ઊંડા ઘાવ અને તીવ્ર પીડા પેદા કરી શકે છે. અહીંયા લોકોની ખોટી ધારણા હોય છે કે પેનીસમાં હાડકા હોય છે કે તૂટવાની ક્ષમતા રાખે, આ વિચાર એકદમ ખોટો છે. પેનીસ ને કેવળ તૂટેલું મેહસૂસ કરી શકાય છે, ખાસ કરીને ત્યારે જયારે સેક્સ કરતા સમયે એ સ્ત્રીના પેલ્વિક બોનથી ટકરાઈ છે.

આ મુદ્દાપર સંશોધન કરવા માટે ૧૮ અને ૬૬ ઉંમરની વચ્ચેના ૯૦ પુરુષોને પસંદ કરવામાં આવ્યા, જેને પેનિસમાં ફ્રેક્ચર થયું હતું. સંશોધને ઘણા પ્રકારની સ્થિતિ વિષે જાણવાનો પ્રયત્ન કર્યો અને પેનિસમાં ઘાવ થવાના કારણે તે પણ જાણ્યા જેમાં ઘા થવાના થોડા કારણ હતા- માસ્ટરબેશન, મિશનરી પોઝિશન, ડોગ્ગી સ્ટાઇલ અને ઇન્ટરકોર્સ કરતા સમયે સ્ત્રીનું પરુષ ઉપર રેહવું.

સેક્સ કરવાના મિશનરી પોઝિશન કામસૂત્રા જેવી પોઝિશનની જેમ ખતરનાક નથી, પરંતુ જો તમે એના કરતા સમયે સાવચેતી ન રાખો તો મુશ્કેલી થઇ શકે છે. ઇન્ટરકોર્સ કરતા સમયે પુરુષની ઉપર સ્ત્રીનું હોવું એનાથી વધારે ખતરનાક ડોગ્ગી અને મિશનરી સ્ટાઇલ હોય છે; જેના કારણે જ વધુ માત્રામાં પેનીસ ફ્રેક્ચર થાય છે.

આ લેખ દ્વારા સેક્સ કરતા સમયે યોગ્ય સ્થિતિ ના પ્રયોગથી, સુરક્ષિત સેક્સ કરો અને સાથે જ આ લેખ ને બીજા સાથે શેયર કરીને એને પણ આ વાતનું જ્ઞાન આપો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon