Link copied!
Sign in / Sign up
49
Shares

રોજ સંભોગ કરવાનું કારણ જાણો- સંભોગ કરવાથી પાછળ નાં હટો 💋💋

 


આવો અમે હજુ વધારે કારણો કહ્યેં:

હ્યદય ની સ્થિતિ સુધરે છે.

એક રિસર્ચ થી ખબર પડી છે કે જે મહિલા/પુરુષ અઠવાડીયા માં બે વાર થી વધુ સંભોગ કરે છે તેમને હાર્ટ અેટેક આવવાનું ઓછું જોખમ છે જ્યારે જે મહિના માં એક વાર સંભોગ કરે છે તેમને આ બિમારી નું વધુ જોખમ હોય છે.

ઈમ્યુનિટી ને વધારે છે.

ઘણીવાર સંભોગ કરવાથી ઈમ્યુન બુસ્ટ કરતી એન્ટીબાડીઝ (immunoglobulin A- IgA) નું લેવલ વધારે છે, જે બદલા માં તમારા શરીર ને બધી બીમારીઓ જેવી કે શરદી,કફ અને તાવ થી લડવા માટે તૈયાર કરે છે.

તણાવ ને ઓછુ કરે છે.

ગર્ભાવસ્થા ની પછી શું તમે ખુબ તણાવ માં રહો છો? આ તણાવ ને તમારા બેડરુમ માં ના ધુસવા દો. સંભોગ કરવાથી ના કેવળ તમારો મુડ સારો થશે, પરંતુ એક અભ્યાસે સાબિત કર્યુ છે કે જે મહિલાઓ ગર્ભાવસ્થા ની પછી રોજ સંભોગ કરે છે તે તણાવ ને સારી રીતે સંભાળવા માટે સફળ રહે છે.

પીડા ઓછું કરે છે.

જો તમને માથામાં દર્દ કે પીઠ માં દર્દ હોય તો તેને સંભોગ ના કરવાનું બહાનું ના બનાવો પરંતુ વધારે સંભોગ કરો. કેમકે સંભોગ ની પછી તમારુ ઓર્ગાઝમ નિકળતા સમયે એક હોર્મોન (ઓક્સીટોસીન) પાંચ ગણા વધી જાય છે. હકીકત માં આ હોર્મોન તમારા બધા દર્દ અને બધી મુશ્કેલીઓ ને દુર કરી દે છે.

રક્ત નું ભ્રમણ કરે છે.

કેમકે સંભોગ કરતા સમયે તમારા દિલનાં ધબકારા વધી જાય છે, તમારા શરીર નાં અંગો અને સેલ્સ માં તાજા ખુન નો ઝોક આવે છે. ઉપયોગ કરેલુ રક્ત નીકળી જાય છે, તમારા શરીર ના બધા ટોક્સિન અને બીજા કારણો ને પણ દુર કરી દે છે જેનાથી તમને થકાવટ લાગી શકે છે.

તમને સારી ઊંઘ આવે છે.

ગર્ભાવસ્થા ની પછી ઊંઘ શું હોય છે તે મહિલાઓ ભુલી જાય છે પરંતુ સંભોગ તમને તે ઊંઘ પાછી લાવવામાં મદદ કરી શકે છે. સંભોગ કર્યા પછી તમને સારી ઊંઘ આવશે જેના કારણે તમે અંદર થી સારુ અનુભવ કરશો.

તમને ફીટ બનાવે છે.

બાળક થયા પછી જીમ જવુ ખુબ મુશ્કિલ બની શકે છે પરંતુ ગર્ભાવસ્થા ની પછી વજન ઓછુ કરવા માટે અમારી પાસે એક રીત છે. રોજ સંભોગ કરવાથી તમારુ વજન સારુ રહેશે અને તમારી તે પાતળી કમર પાછી આવવામાં મદદ રહેશે. અડધી કલાક પ્રેમ કરવાથી ૮૦ થી વધુ કેલેરી બર્ન થાય છે.

તો આ પોસ્ટ ને વાંચો અને સંભોગ કરવામાં કોઈ કંજુસી ના કરો, સાથે જ આ પોસ્ટ ને શેર કરી ને બીજી મહિલાઓ સુધી પણ આ ખુશ- ખબરી પહોંચાડો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon