Link copied!
Sign in / Sign up
1
Shares

૪ સહેલી રીતો જેનાથી તમે સોર નિપ્પલને દૂર રાખી શકો છો 👌

સ્તનપાન, બીજા બધા સ્તનધારીઓની સમાન, મનુષ્યમાં એક જન્મજાત ગુણવત્તા છે. ચિકિત્સકીયરૂપથી મોડું કર્યા વગર જન્મ પછી તરત જ બાળકને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આ માતા અને બાળક બંનેની ભલાઈ માટે મહત્વપૂર્ણ છે.

આમ તો આ ખૂબ જ પસ્વાભાવિક છે કે સ્તનપાન પણ સમસ્યાઓ સાથે આવે છે અને એમાંથી સૌથી સામાન્ય છે સોર નિપ્પલ.

સારી ખબર એ છે કે આનો સહેલાઈથી ઈલાજ કરી શકાય છે. તેની સાથે જ દુખાવો ઓછો કરવાનો ઈલાજ તમારા ઘરમાં જ મળી શકે છે.

સોર નિપ્પલ કેમ થાય છે?

સૌથી વધારે સોર નીપ્પલનું કારણ હોય છે જ્યારે બાળક સ્તનપાન કરતી વખતે યોગ્ય સ્થિતિમાં ન હોય. યોગ્ય સ્થિતિ ત્યારે હશે જ્યારે બાળકની ઢાઢી માતાના સ્તન પર ટકી હશે અને માતાને તેના સ્તનપર તેના નાકથી થોડું ઉપર પોતાની આંગળીની સહાયતા રાખવી જોઇએ, જેનાથી બાળક ખૂબ સહેલાઇથી દૂધ પી શકે.

ઘણા બીજા કારણ: હોર્મોનલ પરિવર્તન જેના કારણે શરીરમાં બદલાવ આવે છે. ખોટો બ્રાનો આકાર, થોડી દવાઓ જે માતાને આપવામાં આવે છે, વગેરે છે. સોર નિપ્પલ રોકવાના થોડા સુજાવ:

ડોક્ટર દ્વારા અપાયેલી સલાહ મુજબ સ્તનપાન કરાવાનું યોગ્ય આસન રાખો.

૧ . બાળકના ખમ્બા નીચે હાથ રાખીને બાળકને સહારો આપો.

૨. કઠોર સાબુ કે ઉત્પાદનનો દૂર રહેવું, નહીં તો તમારી ચામડીને સૂકી બનાવી શકે છે, જે તમારા જોખમને હજુ વધારે ખરાબ કરી શકે છે.

૩. એક હર્બલ નિપ્પલ ક્રીમનો ઉપયોગ કરવો યોગ્ય છે, જે કોકો બટર, એક કુદરતી હિલર છે, જે અંદર સુધી મોશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. વર્જિન નારિયળ તેલ સોરને ચિકાસ આપે છે, ઠંડક પહોંચાડે છે અને તિરાડ અને ઉથલપાથલથી તમારા નિપલને બચાવે છે.

૪. નવી માતાઓ ખાસ કરીને જલ્દી હેરાન થઈ જાય છે. જરૂરત પડવાથી દુગ્ધ-સલાહકાર થી સહાયતા લેવાની મહત્વપૂર્ણ છે. હંમેશાની જેમ જ માતા બનવાના અહેસાસ અને પ્રસન્નપણે પેરેન્ટીંગના ચરણનો આનંદ લ્યો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon