Link copied!
Sign in / Sign up
0
Shares

સગર્ભા સ્ત્રીઓ હવે બાળકના આરોગ્ય વિશે વ્યક્તિગત પરામર્શ મેળવી શકે છે

સંશોધકો ની ટીમ પ્રમાણે, નવા રંગસુત્રો ના અભ્યાસ થી ગર્ભવતી મહિલા હવે વ્યકતીગત કાઉન્સલીંગ મેળવી શકે છે. નવા સંતુલીત રંગસુત્ર વિવરણ સાથે નાં ગર્ભ ને વિકાસશીલ મગજની વિકૃતિનું જોખમ છે જેવા કે ઓટીઝમ અને મંદ બુદ્ધિ નું જોખમ પહેલા અપેક્ષા કર્યુ હતુ તેનાથી વધારે છે. 

કોપનહેગન યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, આ પ્રકારની વિચલન સાથે ભ્રૂણકો મા જોખમ 20% છે. આવા રંગસુત્રો નાં વિચલનો ૨૦૦૦ માંથી એક ગર્ભવતી મહિલા નાં ગર્ભમાં જોવા મળે છે. અત્યાર સુધી, જ્યારે આવા વિચલનો મળતા હતા, ડોક્ટરો ગર્ભવતી મહિલા ને કેહતા કે ગર્ભને જન્મજાત ખામીના વિકાસનું જોખમ 6-9% છે.

"અમે એ બધા લોકો ની ઓળખાણ કરી છે, જેઓ ને ગર્ભ રંગસુત્ર વિચલન થી ડાયેગનોઝ કર્યા હતા ડેનમાર્કમાં, અને અમે જોયુ કે તેમણે બિમારી વિકસાવી લીધી હતી. અગાઉ નાં અભ્યાસ માં, જેમાં ૬-૯% જોખમ મળ્યુ, તેણે મુખ્યતવે જન્મજાત ખોડખાપણ જોયુ અને ન્યૂરિઓજિકિનેટીવ રોગો જેવા કે ઓટીઝમ અને મંદ બુદ્ધી નો સમાવેશ નહતો કર્યો, જે પાછળનાં તબક્કે ઉભરી આવે છે. 

અમે આવા વિચલનો ને સંતુલિત રંગસુત્રીય પુનર્રચના કહ્યે છીએ કેમકે બધા આનુવંશિક પદાર્થ હજુ પણ ત્યાં છે. ત્યાં કોઈ આનુવાંશીક પર્દાથ નું નુકસાન કે લાભ નથી થતુ. મુશ્કેલી એ છે કે આનુવંશિક પદાર્થના ભાગોનું વિનિમય કરવામાં આવે છે અને તે કદાચ કોઈ મહત્વ ના જીન નું ભંગાણ કરી શકે છે, બેશ કહે છે.

ભ્રૂણમાં આ દુર્લભ રંગસૂત્રોના અસાધારણ અવરોધોનો અભ્યાસ સૌથી મોટો વ્યવસ્થિત સર્વેક્ષણ હતો, અને તે પદ્ધતિઓનું મૂલ્યાંકન પણ કરે છે જેનો ઉપયોગ તેમને તપાસવા માટે કરી શકાય છે.આ પદ્ધતિ છેલ્લા 40 વર્ષથી ઉપયોગમાં લેવાઈ છે, અને તે હજુ પણ વૈશ્વિક સ્તરે સૌથી ગર્ભાવસ્થામાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. જો કે, ડેનિશ હોસ્પિટલોમાં, પદ્ધતિઓ બીજી નવી પદ્ધતિ સાથે બદલાતી રહે છે, ક્રોમોસોમલ માઈક્રોએરે, જે માત્ર નુકશાન અને આનુવંશિક પદાર્થના ફાયદા માટે પરીક્ષણ કરે છે.

૧૯૭૫ થી દે નોવો સંતુલીત રંગસુત્ર વિચલન સાથે જન્મલા લોકો ને ગોતવા માટે સંશોધકોએ ધ્યાન થી ડેનીશ હેલ્થ રેકોર્ડ્સ જોયા.દરેક વખતે જ્યારે તેઓ વિચલન ધરાવતા વ્યક્તિને મળ્યા ત્યારે, તેઓએ સામાન્ય રંગસૂત્રો ધરાવતા સાથે નિયંત્રણ જૂથની સ્થાપના કરી, જે તે જ વયની માતા દ્વારા એક જ સમયે વધુ કે ઓછું જન્મ્યા હતા.

સંશોધકોએ પછી મોટાભાગના લોકોની આરોગ્ય પરીક્ષા કરવા અને આધુનિક આનુવંશિક વિશ્લેષણ માટેના રક્તના નમૂના એકત્રિત કરવા મુલાકાત લીધી. રંગસુત્ર વિચલન અને કન્ટ્રોલ ગ્રૂપ સાથે જૂથના આરોગ્યની માહિતીની તુલના કરીને, સંશોધકોએ રંગસુત્ર વિચલન વાળા જુથમાં ન્યુરોકોગ્નીટીવ ડિસઓર્ડર નું જોખમ ૨-૩ ગણા વધુ જોવા મળ્યુ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon