Link copied!
Sign in / Sign up
9
Shares

સગાઈથી લઈ મહેંદી, પીઠીથી ફેરા સુધી, માણો અનુષ્કા-વિરાટના લગ્નને તસવીરોમાં

જુઓ લગ્નની થોડી ઘણી જલ્કીયો <3

 

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરના રોજ ઈટાલીમાં બોર્ગો ફિનોશિટોમાં લગ્ન કરી લીધા છે. બંનેએ સોશ્યિલ મીડિયામાં આની માહિતી આપી હતી અને લખ્યું હતું, ''આજે અમે બંને પ્રેમના બંધનમાં બંધાઈને એકબીજાને એક થવાનું વચન આપ્યું છે. તમને આ વાત શૅર કરતાં અમને ઘણી જ ખુશી થઈ રહી છે. આ સુંદર ક્ષણે અમારા પરિવાર, ફૅન્સ તથા વેલ વિશર્સના પ્રેમે આ દિવસને વધુ સ્પેશ્યિલ બનાવી દીધો છે. અમારા જીવનની આ ખાસ ક્ષણે તમારો આભાર''

સાત ડિસેમ્બરે અનુષ્કા પરિવાર સાથે ગઈ ઈટાલીઃ

અનુષ્કા શર્મા પરિવાર સાથે સાત ડિસેમ્બરે ઈટાલી જવા રવાના થઈ હતી. આ સમયે તેણે લગ્નને લઈ કોઈ ટિપ્પણી કરી નહોતી. અનુષ્કા તથા વિરાટના લગ્નમાં નિકટના પરિવારજનો તથા 15 ક્લોઝ ફ્રેન્ડ્સ સામેલ થયા હતાં.

અનંતબાબાએ કરાવ્યા લગ્નઃ

બંનેના લગ્ન હરિદ્વારના પંડિત અનંતબાબાએ કરાવ્યા હતાં. અનુષ્કાનાં પરિવાર સાથે અનંતબાબા પણ ઈટાલી ગયા હતાં.

21 તથા 26એ થશે રિસેપ્શનઃ

પરિવારના સભ્યો માટે 21 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં રિસેપ્શન યોજવામાં આવશે. ત્યારબાદ 26મીએ મુંબઈમાં રિસેપ્શન યોજવામાં આવશે.

જુઓ, હલ્દીથી લઈ લગ્ન સુધીની અનુષ્કા-વિરાટની ખાસ તસવીરો...

સગાઈ સમયે વિરાટ-અનુષ્કા
સગાઈ બાદ અનુષ્કાએ વિરાટની બહેનને સ્વીટ ખવડાવી હતી
મહેંદી દરમિયાન વિરાટ-અનુષ્કા
પીઠી સમયે વિરાટ કોહલી, પાછળ તેની મોમ

જુઓ વિરાટ - અનુષ્કા ના લગ્નની કંકોત્રી 

લગ્ન સમયે અનુષ્કાનો રોયલ લુક

લગ્ન સમયે વિરાટ-અનુષ્કા
ફેરા બાદ અનુષ્કા-વિરાટ
વરમાળા પહેરાવતી વખતે અનુષ્કા-વિરાટ
લગ્ન પહેલાં વિરાટ કોહલી
લગ્ન બાદ અનુષ્કા-વિરાટ
લગ્ન બાદ મહેમાનો સાથે અનુષ્કા-વિરાટ
લગ્ન બાદ પરિવાર સાથે અનુષ્કા-વિરાટ
સંબંધી સાથે લગ્ન બાદ અનુષ્કા-વિરાટ

 

ટાઈની સ્ટેપ તરફથી આ સુંદર જોડીને હાર્દિક શુભકામના!

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon