Link copied!
Sign in / Sign up
0
Shares

સડસડાટ વજન ઓછુ કરવુ છે? તો લો ‘આ’ 5 આહાર

આપણામાંથી ઘણાં લોકોને વજન ઓછું કરવા માટે કેટલીય મહેનત કરવી પડે છે. તમે કદાચ નહીં જાણતાં હોવ કે મેટાબોલિઝમ તમારા વજનને ઓછું કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવે છે. તો આપણે એવા આહાર જાણીએ કે જેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય અને તે તમારું વજન ઓછું કરવામાં મદદ કરે.

1. લાલ મરચા

લાલ મરચામાં બાયોએક્ટિવ કંપાઉન્ડ હોય છે જે તમારી ભૂખને સંતોષવાનું કામ કરે છે.

2. પપૈયું

પપૈયામાં પપાઈન નામનું તત્વ હોય છે, જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. તમને જણાવી દઇએ કે, પપૈયાથી ફેટ બર્ન થાય છે.

3. કાળા મરી

કાળા મરીમાં એલ્કોલોયડ પાઈપરીન હોય છે. જે તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

4. પાવડર ગ્રીન ટી

જો તમે ગ્રીન ટીને પાવડર રૂપે લેશો તો તેમાં પાનના બઘાં ગુણો રહેશે અને આ તમને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

5. ઠંડા પાણી

રોજ તમે 8 ગ્લાસ ઠંડુ પાણી લેશો તો તમારા શરીરની ફેટ વધારે માત્રામાં ઓછી થશે. તમને કદાચ નહીં ખબર હોય કે દિવસમાં 8 ગ્લાસ પાણી પીવાથી શરીરની કેલરી બર્ન થાય છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon