Link copied!
Sign in / Sign up
3
Shares

બ્રેસ્ટ સાથે આ જોખમ ન કરવા, આ વસ્તુઓ કરવાનું ટાળો❌❌

એક સુડોળ અને સુંદર બ્રેસ્ટ પામવાનો દરેક સ્ત્રીનું સપનું હોય છે. જૂનો જમાનો જોવો અથવા હમણાંનો સમય, એમાં કોઈ બે રાઈ નથી કે હંમેશા જ સ્ત્રીઓની બ્રેસ્ટને એની સુંદરતા ગણવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક સ્ત્રી એનું ખાસ ધ્યાન રાખે છે, વાત કરીએ પુરૂષની , તો વધારે પડતા પુરુષો સ્ત્રીઓની બ્રેસ્ટને જોઈને વધુ આકર્ષિત થાય છે, આ કેવું ખોટું નથી. પરંતુ આજકાલ ઘણી સ્ત્રીઓ જાણતા અજાણતા પોતાના બ્રેસ્ટ સાથે કંઈ એવું કરી બેસે છે, જે એને ન કરવું જોઈએ. તો આજે આ લેખ દ્વારા અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવીશું જે તમારે બ્રેસ્ટ સાથે ન કરવી જોઈએ.

વાંચો વિસ્તારથી...

ડક્ટ ટેપ લગાડવી

આમાં કોઈ બે રાઈ નથી કે બ્રેસ્ટ પર ડક્ટ ટેપ લગાડવી તમને વોર્ડરોબ માલફંક્શન થી બચાવશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે બ્રેસ્ટ પર ડક્ટ ટેપ લગાડવી કેટલીક નુકશાનદાયક થઈ શકે છે? આમ કરવાથી તમને બ્રેસ્ટ પર ખંજવાળ આવી શકે છે. જેને સામાન્ય રીતે તમે સ્ક્રેચ કરીને છુટકારો મેળવો છો, જેથી તમારી ચામડીનું તે ભાગ લાલ થઈ શકે છે.

યોગ્ય સપોર્ટ સાથે કરો જોગીંગ

જો તમે જોગિંગ કરવા જતા હોવ, જીમમાં ટ્રેડમિલ નો ઉપયોગ કરતા હોવ, તો એ વાતનું ધ્યાન રાખો કે તમે તમારી બ્રેસ્ટની સરખી રીતે સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારી બ્રેસ્ટની સાઇઝ વધુ હોય. અભ્યાસનું માનીએ તો જ્યારે તમે દોડો છો ત્યારે તમારી બ્રેસ્ટ ઓછામાં ઓછી આઠ ઈંચ સુધી ઉપર-નીચે બાઉન્સ થાય છે, જેના કારણે તમને દુખાવો થઈ શકે છે. આ જ નહીં, જો તમે યોગ્ય સપોર્ટ સાથે નહીં દોડો, તો અમુક જરૂરી કોષો નષ્ટ થવાનો ખતરો પણ રહે છે. તો આનાથી બચવા માટે તમે યોગ્ય સપોર્ટ રહે તેવી બ્રા પહેરો. જો આનાથી પણ બરાબર ન રહે તો તમે બે સ્પોર્ટ્સ બ્રા પહેરીને પણ દોડભાગ કરી શકો છો.

 નિપ્પલ પર વેક્સ કરવું

નીપ્પલ પર વેક્સિંગ કરીને એ ભાગના વાળ કાઢવા હાથ પર વેક્સિંગ કરવા જેટલૂ સરળ કામ નથી. આમ તો નિપ્પલ પર વેક્સિંગ કરવાથી તમને એ ભાગના વાળથી લાંબા સમય સુધી છુટકારો મળી જશે, પણ આ ક્રિયા ખૂબ જ દુઃખદાયક હોય છે. આમ તો બ્રેસ્ટ શરીરનો ખૂબ જ નાજુક ભાગ હોય છે અને ત્યાં વેક્સિંગ કરવાથી તમારી ઘણી ચામડી પર બર્ન, એલર્જી જેવી મુશ્કેલી થઈ શકે છે. એટલે પ્રયત્ન કરવો કે એ ભાગના વાળ તમે કાતરથી કાપી લ્યો.

એને મોશચુરાઈઝ કરવી

આપણે ક્યારેય આપણા હાથ અને ચહેરાને મોશચુરાઈઝ કરવાનું નથી ભૂલતા તો કેમ આપણે બ્રેસ્ટને મોશચુરાઈઝ કરવાનું ભૂલી શકીએ? શરીરનો આ ભાગ પણ મોશચુરાઈઝ કરવો એટલો જ જરૂરી છે જેમકે હાથ અને ચહેરો. તમને જણાવીએ કે આપણા શરીરના બાકીના બધા ભાગોમાં તૈલીય ગ્લેન્ડ છે પણ બ્રેસ્ટમાં એવું નથી હોતું તો એવામાં બ્રેસ્ટને મોશચુરાઈઝ કરવું ઘણું જરૂરી હોય છે.

મોટી સાઇઝની બ્રા પહેરવી

એક યોગ્ય સાઈઝની બ્રા તમારી ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે, પણ ઘણી સ્ત્રીઓની બ્રાની સાઈઝ આગળ પાછળ થઈ જાય છે અને તે આ વાત પર ધ્યાન પણ નથી આપતી. આનાથી તમારી બ્રેસ્ટ ઘણી ભદ્દી લાગી શકે છે, તો તમે ધ્યાન આપો કે ન તો તમારી બ્રા વધુ ટાઈટ હોય કે ન ઢીલી હોવી જોઈએ.

 નિપ્પલ પિયર્સિંગ કરાવવી

આજકાલ ફેશન માટે લોકો શું-શું નથી કરતા, આનાથી જ એક ફેશન ચાલી છે નિપ્પલ પિયર્સિંગ કરાવવાની. હા, એ માનવું સહેલું નથી પણ આવું ઘણી સ્ત્રીઓ એ કર્યું છે. જો કે, આવું ન કરવું જોઈએ. આ ખાલી દુઃખદાયક પ્રવૃત્તિ જ નહિ, પણ એનાથી એ ભાગમાં ઇન્ફેક્શન થવાનો ખતરો પણ રહે છે. એ જ નહીં, નિપ્પલ પિયર્સિંગથી નર્વ ડેમેજ, લોહી નીકળવું, નિપ્પલમાં ગાંઠ, ઘણી જાતની એલર્જી થવાનો ખતરો રહે છે.

 લવ બાઈટ

ઘણી સ્ત્રીઓને ઈંટીમેસી દરમિયાન લવ બાઈટ કરાવવી ખૂબ પસંદ હોય છે. પણ બ્રેસ્ટ પર લવ બાઈટ ખૂબ નુકસાનદાયક હોઈ શકે છે. ક્યારેક આ લવ બાઈટ હમેશા માટે નિશાન છોડી જાય છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon