Link copied!
Sign in / Sign up
5
Shares

સારું સેક્સ કેટલા સમય માટે હોવું જોઈએ?🤔💏💏

સેક્સ એક એવી પ્રક્રિયા છે, જેની મજા દરેક જણ લેવા ઈચ્છે છે. આ પ્રક્રિયા એવી છે, જે શારીરિક અને માનસિક બને રીતે ઘણી રાહત આપે છે. જો તમે તણાવમાં હોવ અને તમને એક સારું સેક્સ મળી જાય તો આ તમારા તણાવને દૂર કરી શકે છે. આના સિવાય એક સારી સેક્સ લાઈફ તમારા સબંધને વધારે મજબૂત બનાવે છે, એટલે એ જરૂરી છે કે તમે તમારા સાથીને સંતુષ્ટ કરી રહ્યા હોવ. પરંતુ ક્યારેક પુરુષોના મનમાં એ સવાલ આવે છે કે તે પોતાના સાથીને સેક્સની દ્રષ્ટિએ સંતુષ્ટ કરી શકે છે કે નહિ. કારણ કે પુરૂષોનું સેક્સ સ્ત્રીઓના ઓર્ગેઝમ સુધી પહોંચવા પહેલા જ પૂરું થઇ જાય છે, એટલે સ્ત્રીઓ અસંતુષ્ટ રહી જાય છે.

જ્યાં ઘણી સ્ત્રીઓ પોતાના સાથી સાથે આના વિશે ખુલીને વાત કરી લેતી હોય છે, તો ઘણી સ્ત્રીઓ શરમમાં ને શરમમાં પોતાના સાથીને કઈ કહી શકતી નથી. તો આજે અમે તમને જણાવીએ કે એક સારું સેક્સ કેટલા સમય સુધી હોવું જોઈએ.

ઘણા ડોક્ટરોએ આના વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી છે. ડોક્ટરનું માનવાનું છે કે સાથી સાથે સંભોગ કરવાનો સમય તમારા બંનેના મૂડ પર નિર્ભર કરે છે.

આના સિવાય ડોક્ટરે જણાવ્યું કે જો તમે ત્રણ મિનિટ સુધી સંભોગ કરી શકો તો તમારે વધારે વિચારવાની જરૂર નથી. પરંતુ આનાથી વિપરીત જો તમારું સ્ખલન ત્રણ મિનિટ પહેલા જ થઇ જાય તો એ ચિંતાનો વિષય છે.

ડોક્ટરનું માનવામાં આવે છે કે જો તમે તેનાથી ઓછા સમયમાં જ સ્ખ્લીત થઇ જાવ છો, તો બની શકે છે કે તમારા સાથી તમારાથી સંતુષ્ટ નથી. ડોક્ટરના કહ્યા પ્રમાણે જો તમારા સાથીની સેક્સ ડ્રાઈવ તમારાથી વધારે હોય તો આ ત્રણ મિનિટનો સમય ઓછો થઇ શકે છે.

ત્યારે જ જો તમે સંભોગની સમય સીમા ૧૩ મિનિટ સુધી ખેંચી શકો છો તો તમારી સેક્સ ડ્રાઈવ સૌથી સારી છે. ડોક્ટરના કહ્યા મુજબ તમારી ૩ થી ૧૩ મિનિટ સુધીની સેક્સ ડ્રાઈવ ખુબ સામાન્ય હોય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon