Link copied!
Sign in / Sign up
9
Shares

રોટાવાયરસ વેક્સીન: શું તે મારા બાળક માટે મહત્વનું છે?

રોટાવાયરસ શું છે? શું તે મારા બાળકને દેવુ જરુરી છે? આ મુખ્ય સવાલો તમારા મગજ માં રોગ પ્રતિકારક શક્તિ અને વેક્સીનેશન નાં ચાર્ટ વાંચી ને હશે,અને અમે આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

રોટાવાયરસ એ એક ઈનફેક્શન છે જે દરેક બાળકો માં ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ ઉત્પન્ન કરે છે, ૫ વર્ષ પહેલાની ઉંમર માં. તે મોઢા દ્વારા વિવિધ કારણો માટે ફેલાય છે, ભારત જેવા વિકસતા દેશો માં સ્વચ્છતાની સુવિધાનાં અભાવ ના કારણ નો સમાવેશ થાય છે. તે નાના આંતરડાઓ ને અસર કરે છે. આ ઈન્ફેકશન ના લક્ષણો માં તાવ,ઉલ્ટી,ગંભીર ઝાડા અને ડિહાયડ્રેશન નો સમાવેશ થાય છે. આ સામાન્ય રીતે પ્રગટ થવા માં બે દિવસો લે છે,બાળક ચેપગ્રસ્ત થઈ જાય છે પછી. તે ઉલ્ટી થી શરુ થાય છે અને એક અથવાડીયા સુધી ગંભીર જાડા થાય છે અની પછી. આ લક્ષણો ૬ મહિના થી લઈ ને ૨ વર્ષ નાં બાળકો માટે ખુબ ગંભીર હોય છે.

રોટાવાયરસ ખુબ જ ચેપી હોય છે અને બાળકો થી લઈને વડીલો સુધીના ને ચેપ લાગી શકે છે. આ ઈન્ફેકશન નાં લક્ષણો જીવનભર જોવામાં આવે છે. પણ જેમ આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધાર્યે, ઈન્ફેક્શન ક્રમશ: ઘટી જાય છે.

ડિહાયડ્રેશન એ સૌથી જોવા મળેલુ મૃત્યુ નું કારણ છે રોટાવાયરસ નાં કારણે. તેથી, હાયડ્રેશન થેરાપી ચેપગ્રસ્તી માટે અતિ મહત્વનું છે. યોગ્ય દેખભાળનો અભાવ ચેપગ્રસ્ત બાળક માટે જીવલેણ બની શકે છે. વધારામાં, તે બીજા બાળકો જે ચેપગ્રસ્ત બાળકનાં સંપર્ક માં આવે તેને પણ લાગી શકે છે.

હાલમાં,ભારતમાં ત્રણ રોટાવાયરસ રસી ઉપલબ્ધ છે:

૧.રોટાવેક- આ ૨૦૧૪ માં ભારત માં ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ અને વાયરસનો એક લાઈવ દબાણ ધરાવે છે. તેને મૌખિક રીતે ૩ ડોઝ માં આપવામાં આવે છે. પ્રત્યેક ૪ અથવાડીયે,બાળક ૬ અઠવાડીયાનું થાય ત્યારથી.

૨.રોટારીક્સ - આ પ્રકારનું વેક્સીન વાયરસનું લાઈવ દબાણ ધરાવે છે. તે બે ડોઝ માં આપવામાં આવે છે.

૩.રોટાટેક- આ પ્રકારનો રોટાવાયરસ ૫ લાઈવ દબાણ ધરાવે છે વાયરસનાં. તે મૌખિક રીતે આપવામાં આવે છે.

આ રસીનો ખર્ચ અન્ય નિયમિત રસીકરણ કરતા વધુ નથી. રોટાવાયરસ રસી એ વિશ્વ આરોગ્ય સંસ્થાની આવશ્યક દવાઓની સૂચિ પર છે, જે દેશમાં મહત્વપૂર્ણ અસરકારક આરોગ્ય સંભાળ વ્યવસ્થા માટે જરૂરી મહત્વપૂર્ણ દવાઓની યાદી આપે છે.

માફ થવા કરતા સલામત રેહવુ સારુ છે!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon