Link copied!
Sign in / Sign up
0
Shares

રોહિત શર્માએ વેલેન્ટાઇન માં પત્નીને આપી આ અનોખી ભેટ💕😍💕

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહ એક સ્ટાર સેલિબ્રિટી કપલ છે. પાંચમાં વન ડેમાં ભારતીય ટીમની જીતનો પાયો નાખનાર અને રોહિત શર્માએ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે પોતાને મળેલ મેન ઓફ ધ મેચ એવોર્ડ પત્ની રીતિકાને ડેડિકેટ કર્યો છે.

રિતિકાને પ્રેમથી રિત્સ કહી બોલાવે છે

વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે પોતાનો એવોર્ડ પત્ની રીતિકાને નામ કરતા રોહિતે પોતાની ઇન્સ્ટાવોલ પર તેને રિત્સ કહીને સંબોધી હતી. કપલના અંગત ફ્રેન્ડ્સ મુજબ રોહિત હંમેશા રીતિકાને પ્રેમથી રિત્સ કહીને બોલાવે છે. તો રીતિકાનો ફની રિપ્લાય પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વર્ષ સુધી એકબીજાને કર્યા હતા ડેટ

રોહિત શર્માએ 2015માં રીતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતાં. બન્નેએ 6 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલા રીતિકા સ્પોર્ટ્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી હતી. રોહિત અને રીતિકા ધીમે ધીમે સારા દોસ્ત બન્યા પછી લગ્નના બંધનમાં બંધાયા હતાં. ક્રિકેટ જગતમાં આ કપલ વારંવાર ચર્ચામાં રહે છે.

પત્નીને ગણાવે છે પોતાની લકી ચાર્મ

રોહિત આ પહેલા પણ ઘણીવાર જાહેરમાં પત્ની રીતિકાને પોતાની લકી ચાર્મ ગણાવી ચૂક્યો છે. તો રીતિકા પણ રોહિતને મિ. પરફેક્ટ કહેતા પાછળ રહેતી નથી. કપલ એકબીજાને ફની મેસેજીસ મોકલતા જ રહે છે.

http://bit.ly/tinystepBlogs

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon