Link copied!
Sign in / Sign up
0
Shares

રસોડામાં રાખો આ વાતનું ધ્યાન😊🍱🍳

રસોડુ ઘરનો સૌથી મહત્વપુર્ણ ભાગ હોય છે, પરંતુ થાય છે એવું કે મહિલાઓનો સમય બેડરૂમ, ડ્રોઈંગરૂમ અને ડાઈનીંગ રૂમની સાફ-સફાઈ અને સજાવટમાં જ ખાસ ધ્યાન આપે છે અને રસોડા પ્રત્યે ઓછુ થાય છે.

- કેટલાયે અધ્યયનો દ્વારા તે જાણવા મળ્યુ છે કે બહારના પ્રદુષણ કરતાં 10 ગણુ વધારે ઘરની અંદર પ્રદુષણ છે. પ્રદુષણની અસર રસોડામાં તો તેનાથી પણ વધારે છે, જે એક મુશ્કેલી બનતું જઈ રહ્યું છે.

રસોઈઘરના પ્રદુષણથી ગૃહિણીને માથાનો દુ:ખાવો, જીવ મચલાવો, ભુખ ન લાગવી, આંખોમાં બળતરા, માંસપેશીઓ નબળી થઈ જવી જેવી કેટલીયે બિમારીઓના ભોગ બને છે. જો તમે રસોડાને પ્રદુષણ મુક્ત રાખવા માંગતા હોય તો પ્રદૂષિત હવા બહાર જવા માટેની સારી વ્યવસ્થા હોવી જોઈએ.

- રસોડામાં ખાવા બનાવવા માટે વપરાતા ગેસ, તેલ, ઘી, શાકભાજી બાફવા વગેરેની ગંધ મહિલાઓના શરીરમાં પહોચીને તેમનામાં કેટલાયે પ્રકારની બિમારીઓ ઉત્પન્ન કરી શકે છે. વિશેષજ્ઞોને અનુસાર 50 થી 60 ડેસીવલથી વધારે ધ્વનિ ગમે તેને નુકશાન પહોચાડી શકે છે. તેથી રસોડામાં રેડિયો, ટેલીવિઝન, વોશિંગમશીન, ટેપ વગેરે રાખવા નહિ. રસોડામાં કચરો પણ એકઠો કરવો નહિ

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon