Link copied!
Sign in / Sign up
0
Shares

રમઝાન પર બોલ્ડ ડ્રેસ પહેર્યો હિના ખાને, સોશીયલ મિડિયા પર કરી તેને ટ્રોલ!

બિગ બોસ કંટેસ્ટેંટ હિના ખાને શો સાથે જ પોતાના હેટર્સ બનાવી લીધા હતા. તે સોશીયલ મિડિયા ટ્રોલર્સની મનપસંદ છે તેમ પણ કહી શકાય છે કેમકે તે કશુ પણ કરે સોશીયલ મિડિયા દ્વારા તે હેડલાઈટ માં આવી જાય છે. હિના પોતાના કોઈ ફોટો શુટ માટે કાર્ટુન કેરેક્ટર જાસ્મીન જેવો લુક ધારણ કરેલી હતી, પોતાના આ લુક ના ફોટો તેણે ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા. 


રમઝાન નો મહિનો હોવાનો ફાયદો ઉઠાવી ને 'હિના હેટર્સ' ફરીથી શરુ થઈ ગયા અને કોમેંટો આપવાની શરુ કરી દીધી તેણે પહેરેલા બોલ્ડ કપડા ઉપર.

 ઘણા લોકો હિના ને ટ્રોલ કરી રહ્યાં હતા અને ઘણા તેના ફેંસ પ્રશંસા પણ કરી રહ્યા હતા. બિગ બોસ સિઝન ૧૧ પછી હિના ઘણા લોકો માટે બદનામ થઈ ગઈ હતી, તેની સોશીયલ મિડિયા પર 'હિના હેટર્સ' ની લંકા પણ તૈયાર થઈ ગઈ છે. સોશિયલ વોર હિના અને શિલ્પા ના ફેંસ વચ્ચે શરુ થઈ હતી અને તેના પછી હિના ટોર્લ્સ ની ફેવરીટ બની ગઈ હતી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon