ને મટો થઈ જાય છે અને તે ખૂબ દુખે છે. તેથી આજે અમે કેટલાક ઘરેલુ સારવાર લઈને આવ્યા છે જેનાથી હરસની સારવાર ઘરમાં સહેલાઈથી કરી શકાય છે.
- 50 ગ્રામ મોટી ઈલાયચી તવા પર મુકીને તેને સળગાવી લો. ઠંડી થતા તેને વાટી લો અને રોજ સવારે 3 ગ્રામ ચૂરણ 15 દિવસ સુધી તાજા પાણી સાથે તેનુ સેવન કરો.
- દૂધનુ તાજુ માખણ અને કાળા તલ બંનેને એક એક ગ્રામ મિક્સ કરીને ખાવાથી હરસમાં ફાયદો થાય છે.
- હરસમાં છાશ અમૃત સમાન છે. તેથી રોજ છાશમાં સંચળ નાખીને તેનુ સેવન કરો.

