Link copied!
Sign in / Sign up
9
Shares

રાજસ્થાનની શા

કેમ છો દોસ્તો, આજે આપણે બનાવવા જય રહ્યા છીયે રાજસ્થાનની મશહૂર દાળ બાટી, જેને એક નવો અવતાર એટ્લે કે ભરવા, જેનાથી તેનો ખાવાનો સ્વાદ કઈક વધારે જ વધી જશે. ૪ પ્રકારની દાળોને ભેગી કરીને બાની દાળની સાથે લોટથી સ્વાદિસ્ટ ઘીમાં ડૂબેલી ભરવા બાટીનો સ્વાદ ઘણો જ લાજવાબ અને હેલ્થી ઓપ્શન છે. રાજસ્થાનના પારંપરિક ભોજનનો તે એક ઘણો જ ખાસ હિસ્સો છે અને હવે તો ભારતની દરેક ગલીમાં એટલું વધારે ફેમસ થઈ ચૂકી છે કે બસ વિચાર્યું કે તમારી સાથે તેનો સ્વાદ લેવામાં આવે.

સામગ્રી

બાટી બનાવવા માટે !

ઘઉંનો લોટ – ૧ કપ

રજ – ૨ ચમચી

બેકિંગ સોડા – ૧ ચપટી

ઓઇલ – ૧ ચમચી

દેસી ઘી – ૧ બાઉલ ( બાટી ભીની કરવા માટે )

દાળ માટે

આખી મગની દાળ – ૨ ચમચી

ચણા દાળ – ૨ ચમચી

અરહર દાળ – ૨ ચમચી

અડદની દાળ – ૨ ચમચી

મસૂર દાળ – ૨ ચમચી

બારીકીથી કાપેલું આદું – ૧ ચમચ

ટામેટાં – ૧ કપ (ઝીણું કાપેલું)

કાંદા – ૧ કપ (ઝીણા કદેશી ઘી – ૪ ચમચી

લીલા ધાણા – ગારનિશિંગ માટે

બાટીને ભરવા માટે :

વટાણાના ઉકળેલા દાણા – અડધું કઝીણું કાપેલું લીલું મરચું – ૨-૩

બનાવવાની પ્રક્રિયા

સૌથી પહેલા બાટી ભરવા માટેનું તૈયાર કરી લઈએ...

૧ 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon