Link copied!
Sign in / Sign up
2
Shares

રાત્રે બાળકને પરસેવો કેમ આવે છે? શું તે ગંભીરતાની વાત છે?

શું તમે જાણો છો કે રાતમાં પરસેવો આવું એક સામાન્ય વાત છે? ને આમાં સહેજ પણ ચિંતિત થવાની જરૂર નથી પણ હા આ બાળક ને ચોક્કસ અસહજ બનાવી શકે છે. ઘણી વખતે રાતમાં પરસેવો થવો એ મેડિકલ અવસ્થા ના લક્ષણો હોઈ શકે છે. અમે તમને એ બતાવવા માંગીએ છે કે તમારા બાળક ને વધારે પરસેવો કેમ થાય છે અને આને કેવી રીતે સુધારી શકાય છે.

 રાત્રે બાળકને પરસેવો થવાનો અર્થ શું છે ?

રાત્રે વધારે પરસેવો થવાને નાઈટ સ્વેટ કહેવામાં આવે છે. આ સ્થિતિ નું ચિકિત્સક નામ છે નોક્ટ્રનલ હાઇપરહૈદ્રોસીસ કા તો સ્લિપ હાઇપરહૈદ્રોસીસ છે. માં - બાપ આને ત્યારે જોઈ શકે છે જ્યારે બાળક બઉજ પરસેવો આવાને કારણે જાગી જાય છે કા તો પછી બાળક ના કપડા અને ચાદર સવારે પસીના થી લથપથ જોવાય છે.

બાળક ને ઊંઘમાં પરસેવો કેમ આવે છે?

વધારે ગરમી - જો સૂવાની જગ્યા અને વાતાવરણ વધારે ગરમ કા તો ભેજ વાળુ હોય તો આનાથી નાના બાળક ને પરસેવો થઇ શકે છે. નાના બાળક ને બઉ બધી ચાદરો માં લપેટ વાથી પણ સવારે એમની ઊંઘ પરસેવો આવાના કારણે ખુલી શકે છે. વધારે ગરમી ના કારણે પરસેવો આવું સામાન્ય વાત છે જો બાળક ને તાવ અથવા કોઈ અન્ય ચિકિત્સક બીમારી ના હોય તો.

તાવ - તાવ ના કારણે પણ રાત્રે પરસેવો આવી શકે છે જ્યારે શરીર નું તાપમાન સામાન્ય હોય છે અને વધારે પડતી ગરમી ને પસીના વડે નીકાળે છે.

ખરાબ સપના આવા અને ડર લાગવો - ઘર અને સક્રિય વિચારશક્તિ ના કારણે નાના બાળક ને ખરાબ સપના અને ડર લાગી શકે છે અને આનાથી એમના મોઢા પર અને માથા ઉપર વધારે પરસેવો હોય છે.

સ્લીપ એપનીયા - હવા બંધ થવાના કારણે થોડા સમય માટે સ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે એવી સ્થિતિ ને સ્લીપ એપનીયા કહેવામાં આવે છે. આ સ્થિતિ ના મખ્ય કારણો માનું એક છે બાળક ને રાત્રે વધારે પરસેવો આવો.

કેન્સર - રાત માં પરસેવો આવો સામાન્ય રીતે અમુક પ્રકાર ના કેન્સર માં જોવા મળે છે જેવી રીતે લ્યુકેમિયા, હોડગકીન અને નોન હોડગકીન લીંફોમાં.

થાઈરોઈડ - કોની જેનીટલ થાઈરોઈડ ના કારણે હાઇપર થાઈરોઈડ થઇ શકે છે જેના લીધે રાત્રે પરસેવો આવે છે.

જેનેટિક તકલીફો - દોષપૂર્ણ જીન ના પરિણામો ના કારણે સિસ્ટિક ફાઈબ્રોસિસ, કોંજેનીટલ, હૃદય રોગ અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર થઇ શકે છે જેનાથી રાત માં બાળક ને પરસેવો આવે છે અને બાળક ની ચામડી માં નામી આવે છે.

ધ્યાન રાખજો કે ઉપર બતાવેલા લક્ષણો રાત્રે પરસેવો આવાનાં ચોક્કસ કારણો નથી અને બીજા લક્ષણો પણ ધ્યાન આપવા યોગ્ય બની શકે છે. તો ઘબરાઓ ના. સૌથી સારો વિકલ્પ છે કે તમે ડૉક્ટર ને મડો અને સાચું કારણ જાણો.

રાત્રે પરસેવો આવે ત્યારે ક્યારે બાળક ને ડૉક્ટર પાસે લઈ જાઓ?

તરત જ ડૉક્ટર ની સલાહ લો કે બાળક ને નીચે માની કોઈ તકલીફ હોય તો :-

જો બાળકને ૩૮ ડિગ્રી સેલ્સિયસ થી વધારે તાપમાન નો તાવ હોય.

ચામડી પર દાણા અને ચકામાં

ખંજવાળ આવી

ઉલ્ટી અને ઝાડા

સૂવાના સમયે નસકોરા બોલવા

વજન ઓછું હોવું અને સારી રીતે ખોરાક ના લેવો

થોડીક તપાસ કરાવ્યા પછી સાચું કારણ જાણી ને એનો ઇલાજ કરશે

બાળકમાં રાત્રે પરસેવો આવાની તકલીફ નો

ઇલાજ:

જો ચિકિત્સક તકલીફ ને કારણે બાળક ને રાત્રે પરસેવો આવતો હોય તો આ તકલીફ નો ઈલાજ પહેલા કરવો જોઈએ. રાત્રે વધારે પરસેવો આવાને રોકવા માટે નીચે ના ઉપાયો નો ઉપયોગ કરો :

ટોપીકલ ઓઇંટમેંટ - આમાં એન્ટીં૫૨સ્પિરાંત નામક તત્વ હોય છે જે પરસેવો નિકાળવા વાડી નળીઓ ને બંધ કરે ચીને આમાં ઓછો પરસેવો થાય છે. ઓઇંટમેંટ બાળક ના સૂવાના પહેલા ના ચોવીસ કલાક પહેલા એક વાર લગાવવાનું હોય છે. ટોપિકલ ક્રીમ અને એન્ટીં૫૨સ્પિરાંત ટેલકમ પાવડર સામાન્ય રીતે બાળક ને રાત્રે પરસેવો આવાથી રોકવા માટે વાપરવામાં આવે છે.

ઓરલ મેડિકેશન - આ દવાઓ એન્ટીકોલીનર્જિક કહેવામાં આવે છે અને આ પસીના ની માત્રા ને ઓછું કરે છે. હા પણ પસીના થી બચાવ નથી કરતી.

સર્જિકલ પ્રક્રિયા - સર્જિકલ પ્રક્રિયા જીસે થોરેસિક સિમ્પૈનેક્ટમી કહેવામાં આવે છે ને આના વડે સક્રિય સ્વેટ ગ્લેન્ડ ને કાયમ માટે બંધ કરી દેવામાં આવે છે. આના અન્ય ઉપચારો છે ઇલેક્ટ્રીકલ થેરાપી અને બોટોક્સ ઇન્જેક્શન. ઇલેક્ટ્રીકલ થેરાપી માં સ્વેટ ગ્લેન્ડ ને ઇલેક્ટ્રીકલ ઇમ્પલ્સિસ નો ઉપયોગ કરીને બંધ કરી દેવામાં આવે છે જ્યારે બોટોક્સ ઇન્જેક્શન ને પસીના નું ઉત્પાદન રોકવા માટે શરીરમાં વધારે પરસેવો નિકાળવા વાળા ભાગમાં આને નિયંત્રિત કરવામાં આવે છે.

રાત્રે પરસેવો આવાને રોકવા માટે ના ઉપાય -

બાળક ને રાત્રે સૂવાના પ્રમાણે ઢીલા અને હળવા કપડા પહેરવો.

હળવું પલંગ અને ચાદર નો પ્રયોગ કરો.

રૂમ માં હવા - ઉજાસ બનાવી રાખો.

બાળક ને ખરાબ સપના અને ડર ના લાગે એનું ધ્યાન રાખો.

દવાઓ અને ખાસ કરીને સર્જરી થી બાળક હેરાન થઇ શકે છે. એટલા માટેજ આને ઠીક કરવા માટે અને રાત્રે પરસેવો થવાને રોકવા માટે સામાન્ય ઇલાજ કરવાનો જ પ્રયત્ન કરો. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon