Link copied!
Sign in / Sign up
4
Shares

પુત્રી મીશાની ક્યુટ પિકચર વડે મીરા રાજપૂતએ તેના પતિ શાહીદ કપૂર સાથે ગમ્મત કરી.

મીરા રાજપૂતએ પુત્રી મીશાની ક્યુટનેસનો યુઝ કરીને શાહીદ કપૂરને ઘરે બોલાવવા માટે લાલચ આપી.જુઓ પિકચર.

શાહીદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન ૨૦૧૫ માં થયા હતા.


સોમવારના રોજ, ઉત્તરાખંડમાં પોતાની નવી ફિલ્મની શૂટિંગ પર ગયેલા શાહીદ કપૂર સાથે તેમની પત્ની મીરા રાજપૂતએ પુત્રી મીશાના પિકચર વડે થોડી ગમ્મત કરી હતી. પિકચરમાં માતા-પુત્રી બંને દેખાઈ રહ્યા છે, તે સાથે તેમને લખ્યું છે કે તે (મીરા) શાહીદ કપૂરને ખુબ જ યાદ કરી રહી છે,પણ તે મીશા પાસેથી વધારે પ્રેમ મેળવી રહી છે તેનાથી તમે તમારું ધ્યાન વિચલિત ન કરતા.

તેને લખ્યું કે,” હા અમે શાહીદ કપૂરને યાદ કરી રહ્યા છે, અને હું (મીરા) મીશા પાસેથી ખુબ જ પ્રેમ મેળવી રહી છું. મીરાએ હોટ પિંક ડ્રેસ પહેરેલો છે અને મીશાએ પ્રિન્ટેડ બ્લુ અને પિંક ડ્રેસ પહેરેલો છે.

મીરાએ સળંગ શાહીદ અને તેની પુત્રીના પિકચર ઇન્સ્તાગ્રામ પર પોસ્ટ કર્યાં હતા,મીરા પાસે ૧ મીલીયન કરતા વધારે ફોલોવર્સ છે. હાલમાં જ, બોલીવૂડના આ કપલએ જાહેર કર્યું હતું કે તેમને બીજા સંતાનની પણ આશા છે. ૨૦ અપ્રિલના રોજ, મીરાએ મિશાનો પિકચર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે,” બીગ સિસ્ટર”.

હાલમાં યોજાયેલા દાદાસાહેબ ફાલકે ફાઉન્ડેશન એવોર્ડમાં શાહીદએ કહ્યું કે,“હું ખુબ જ ખુશ છું. અમે આ પિકચર બધા સાથે શેર કરવા માંગતા હતા. મને આ ફોટોગ્રાફ ખુબ જ ગમતો હતો અને મીરાને પણ તે ફોટોગ્રાફ ઇન્સ્તાગ્રામ પર પોસ્ટ કરવો હતો.”

શાહીદ હાલમાં જ ખુબ જ ચર્ચામાં રહેલી એતિહાસિક ફિલ્મ પદમાવતમાં જોવા મળ્યા હતા.તે હાલમાં ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ફિલ્મના નિર્દેશક શ્રી નારાયણ સિંઘ છે.તે ફિલ્માં શ્રધ્ધા કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.

અહી જુઓ મીરાએ ઇન્સ્તાગ્રામ પર પોસ્ટ કરેલા કેટલાક લવલી પિકચર:



Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon