Link copied!
Sign in / Sign up
0
Shares

પ્રિયંકાની સગાઇ થઇ ગઈ છે ફિક્સ, આ રીતે આપ્યા ન્યુઝ😍

ચોમાસાનાં આ રોમેન્ટિંક મોસમમાં પ્રિયંકા ચોપરાનાં જીવનમાં પણ 'સ્પેશલ સમવન'ની એન્ટ્રી થઇ ગઇ છે. 'દેસી ગર્લ'નાં ભારત આવવાની સાથે જ તેની સગાઇનાં સમાચાર પણ વાયુવેગે ફેલાઇ રહ્યાં છે. વાતો છે કે તે તેનાં અમેરિકન બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સગાઇ કરી શકે છે.

જ્યાં સુધી સગાઇ નથી થઇ જતી ત્યા સુધી તો તેને અફવાઓ જ માનવામાં આવશે. પણ હાલમાં જ પ્રિયંકાએ એક તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામનાં સ્ટેટ્સમાં પોસ્ટ કરી હતી જે જાણે તેની સગાઇનાં સમાચારને પાક્કા કરતાં હોય તેવી છે.

 

પ્રિયંકા ચોપરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરીમાં શેર કરેલી તસવીરમાં બે વ્યક્તિઓ ઉંધા ઉભેલા નજર આવે છે. આ તસવીર પ્રિયંકાનાં ભાઇ સિદ્ધાર્થ ચોપરા અને બોયફ્રેન્ડ નિક જોનસની છે. આ તવસીર શેર કરતાં તેણે ઉપર લવલી ઇમોજી સાથે કેપ્શન પણ શેર કરી છે જેમાં લખ્યુ છે 'My Favourite Men' પ્રિયંકા ચોપરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરીમાં શેર કરેલી તસવીરમાં બે વ્યક્તિઓ ઉંધા ઉભેલા નજર આવે છે. 

પ્રિયંકાએ નિક અને ભાઇ સિદ્ધાર્થની તસવીર શેર કરતાં જે લાઇન લખી છે માય ફેવરેઇટ મેન તે ઘણું બધુ ખહી જાય છે. આ કેપ્શન તેનાં અને નિકનાં સંબંધોની પુષ્ટિ કરે છે.

 

 

એમ પણ જ્યારે પ્રિયંકા નિક સાથે ભારત આવી હતી ત્યારે જ વાતો હતી કે તે નિકને તેની માતાને મળવવા લઇને આવી હતી. 

સોર્સિસની માનીયે તો પ્રિયંકા ઓગષ્ટ મહિનાનાં પહેલાં અઠવાડિયામાં જ નિક સાથે સગાઇ કરી શકે છે.  વાતો છે કે જો આ સગાઇ ઓગષ્ટ મહિનામાં થશે તો આવનારા વર્ષે એટલે કે વર્ષ 2019માં આ જોડી લગ્ન કરી લેશે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon