Link copied!
Sign in / Sign up
5
Shares

પ્રેમ માં પાગલ અમિતાભે શોલે ફિલ્મના શૂટિંગ દરમ્યાન આ જાણીતી અભિનેત્રીને કરી દીધીતી પ્રેગનેન્ટ😲😲

શોલે ફીમનું નામ સાંભળતાજ બધાની સામે એ ફિલ્મ ના દરેક સીન યાદ આવી જાય છે. બોલીવૂડમાં આમ તો ઘણી ફિલ્મો બની પણ શોલે ફિલ્મ જેવી કોઈ ફિલ્મ આજ સુધી બની નથી. કારણકે આ ફિલ્માં જે કીર્દારો હતા જેમકે ગબ્બર નો દર જાય-વીરુની દોસ્તી, ઠાકુરના હાથ વગેરે બઢના રોલ અને એક્ટિંગ એવી હતી જે આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. માટે આજે અમે તમને આ ફિલ્મ સંબંધિત એક એવું રહસ્ય ખોલવા જી રહ્યા છે જે તમે જાણતા ન હતા.

 

આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન અમિતાભે આ અભિનેત્રીને કરી હતી પ્રેગનેન્ટ 

આ ફિલ્મમાં જે અભિનય અમિતાભ બચ્ચને કર્યો હતો તે આજે પણ બધાને પસંદ પડે છે. પણ શું તમે જાણો છો કે આ સમયેજ અમિતાભે એક અભિનેત્રીને કરી દીધીતી પ્રેગનેન્ટ 

બોલીવૂડમાં રેખા અને અમિતાભની પ્રેમની ચર્ચાઓ ખુબજ ફેલાયી હતી

 

એક સમય હતો જ્યારે રેખા અને અમિતાભ પ્રેમના પંખીડાઓ હતા. પણ કદાચ સમય તેમની સાથે ન્યાય ન કર્યો અને બંને અલગ થઈ ગયા. 

જ્યાં બચ્ચન પર ખતમ થઈ પરફેક્ટ પાર્ટનરની ખોજ

 

જ્યાં બચ્ચનને એક એવી સ્ત્રીની તલાશ હતી જે ખાલી સુંદર નહી પણ ઘર સારું ચાલી શકે, માં- બાપની સેવા કરે અને મોડર્ન પણ હોય જે બોલ્ડ અને પરફેક્ટ નિર્ણયો લઇ શકે. બચ્ચનની ખોજ જય ભાદુરી પર પૂરી થઈ. જ્યાં ભાદુરીની અંદર એ બધીજ ખુબીયો હતી જે અમિતાભને પસંદ હતી 

શોલે ફિલ્મ દરમ્યાન જ્યાં બચ્ચન હતી પ્રેગનેન્ટ 

શોલે ફિલ્મમાં જયા બચ્ચનો રોલ ણા વધારે ના ઓછો પણ એક સમાન હતો. અને ઘણા ઓછા લોકો જાને છે કે તે દરમ્યાન જયા પ્રેગનેન્ટ હતી 

તે સમયે જયા ના ગર્ભમાં શ્વેતા હતી

 

જી હા. તે સમયે જયા શ્વેતાને જન્મ આપી રહી હતી. પ્રેગનેન્ટ હોવા છતાય જયાએ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon