Link copied!
Sign in / Sign up
1
Shares

પ્રેમ રતન મળી ગયો સોનમને: ગોર્જીયસ લાલ લેહંગામાં સોનમ બની ગઈ છે સુંદર દુલ્હન😍😍

આખરે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નનો દિવસ આખરે આવી પહોંચ્યો છે. લાલ રંગના લહેંગામાં દુલ્હન સોનમ કપૂર એટલી સોહામણી લાગતી હતી કે તેના પરથી નજર જ ન હટે. બાંદ્રામાં થઈ રહેલા આ મેરેજમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં બોલિવુડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. આગળ જુઓ, સોનમના લગ્નની ખાસ તસવીરો.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon