Link copied!
Sign in / Sign up
0
Shares

પ્રેમ માટે આ સિતારાઓએ ધર્મ પરિવર્તન કર્યા❣️😯❣️

કોઈ પણ મનુષ્ય જયારે પ્રેમમાં પડે છે, ત્યારે તે નથી ઉમર જોતા, નથી રંગ અને નથી ધર્મ, પ્રેમ તો બસ થઇ જાય છે. જયારે બે મનુષ્ય પ્રેમમાં પડે છે તો એને બસ એકબીજાનું સારાપણું અને એકબીજાનો સાથ સારો લાગે છે, એના સિવાય કોઈ અન્ય વસ્તુ તેમને નથી દેખાતી. એ સાથે રહેવા માટે બધી જ મુશ્કેલીઓનો સામનો કરે છે. પોતાના પ્રેમને આગળ સુધી પહોંચાડે છે અને તેના માટે તે બધો જ પ્રયાસ કરે છે. જો ધર્મ બદલવાની જરૂર પડે તો એ પણ કરે છે. આજે આ લેખ દ્વારા અમે એવા જ થોડા સેલેબ્રીટી દંપતીઓની વાત કરી રહ્યા છે, જેણે પ્રેમ માટે પોતાનો ધર્મ બદલવામાં પણ ન અચકાયા.

૧. શર્મિલા ટૈગોર

જાણીતી બૉલીવુડ અભિનેત્રી શર્મિલા ટૈગોર એ ભારતીય ટીમના પૂર્વ કેપટન નવાબ મંસૂર અલીખાન પટૌડી સાથે લગ્ન કરવા પોતાનો ધર્મ પરિવર્તન કર્યો હતો અને શું તમને ખબર છે કે ધર્મ પરિવર્તન પછી તેમને પોતાનું નામ બેગમ આયેશા સુલતાન રાખ્યું હતું.

૨. કરીના કપૂર

સાસુ શર્મિલાની જેમ જ મશહૂર બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરએ સૈફની સાથે લગ્ન કર્યા પછી પોતાનું નામ કરીના કપૂર ખાન કરી લીધું. કરીનાએ એ સાબિત કરી દીધું કે પ્રેમ જો સાચો હોય તો બે જણને મળતા કોઈ રોકી શકતું નથી.

૩. દીપિકા કક્ક્ડ

'સસુરાલ સીમર કા' થી બધાના હૃદયમાં જગ્યા બનાવવા વાળી પ્રેમ અને સીમારની જોડી એટલે કે દીપિકા અને શોએબ એ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. દીપિકાએ પોતાના પ્રેમને પામવા માટે ખુશી-ખુશી પરિવારની પરવાનગી સાથે પોતાનો ધર્મ પરિવર્તન કરો લીધો અને લગ્ન પછી પોતાનું નામ ફેઝા રાખ્યું.

૪. નરગીસ

વીતેલા દિવસોની બોલીવુડની મશહૂર અભિનેત્રી નરગીસ મુસલમાન હતી પરંતુ તેમને સુનિલ દત્ત જે હિન્દૂ હતા, તેની સાથે લગ્ન કર્યા. પોતાનો ધર્મ પરિવર્તન કરી લીધો અને લગ્ન પછી તેનું નામ નિર્મલા દત્ત રાખ્યું. સુનિલ અને નરગીસના લગ્ને એ સમયે બધાને ચોંકાવી દીધા હતા.

૫. ધર્મેન્દ્ર

એ સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે પરંતુ એ સાચું છે કે બોલીવુડના હી-મેન, અભિનેતા ધર્મેન્દ્ર એ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મને અપનાવીને ધર્મ પરિવર્તન કરી લીધા હતા.

૬. હેઝલ કિચ

બૉલીવુડ અભિનેત્રી હેઝલ કિચ એ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા પછી પોતાનો ધર્મ પરિવર્તન કરીને સીખ ધર્મને અપનાવી લીધો, બન્નેના લગ્ન પણ સીખ ધર્મ અનુસાર જ થયા હતા અને લગ્ન પછી હેઝલનું નામ ગુરબસન્ત કૌર રાખવામાં આવ્યું.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon