Link copied!
Sign in / Sign up
5
Shares

પ્રેગ્નેન્સીમાં રિંગણા વિષે જાણો વિગતસર🍆🍆

રિંગણા ભારતમાં ઉપ્મ્હાદ્વિપમાં મળતું ખુબજ પ્રખ્યાત શાક છે. પણ હવે આ દુનિયાભરમાં સંસૃતિક રીતે દરેક ઘરમાં જોવા મળે છે. લગભગ ૮૦૦ વર્ષ પહેલા મધ્ય પૂર્વ અને ભૂમધ્ય ક્ષેત્રમાં આના ખેતીની શરુઆત થઈ હતી અને ૧૬મિ સદીથી ઇંગ્લેન્ડમાં આના વિષે ચર્ચા થવા લાગી. 

દુનિયાભરમાં આ શાકને ઘણી પ્રકારમાં વાપરવામાં આવે છે, અને અલગ અલગ રીતોથી આ ઘણા વ્યંજનોમાં વાપરવામાં આવે છે. આને ભારતમાં શાકભાજીઓ નો રાજા કેહવાય છે. આનો ઉપયોગ સૂપ, સ્ટુ અને સોસ માં એકલા પણ વાપરી શકાય છે. આ ખાલી સ્વાદિષ્ટ નહી પણ શરીર માટે પણ ખુબજ લાભદાયી હોય છે. રિંગણા આપણને ઘણી માત્ર માં પોષણ,વિટામિન્સ અને ખનીજ તત્વો આપે છે. આમાં વિટામીન સી, વિટામીન કે અને વિટામીન બી ૬ હોય છે. 

પાચનક્રિયામાં છે મદદરૂપ

 

આ બીજા શાકભાજીની જેમ ડાયટરિ ફાય્બ્રનું સારું સ્ત્રોત્ર છે. ફાયબર આપના શરીરના આત્ર ના મુવમેન્ટ ને વધારે છે જેનાથી પાચન શક્તિ બરાબર કામ કરે છે. ફાયબર હૃદય રોગ ની સમસ્યા માટે પણ લાભદાયી છે. આ ઘણા ખરાબ કોલેસ્ટ્રોલ ને સમાપ્ત કરવામાં મદદ કરે છે 

વજન ઉતારવામાં છે શ્રેષ્ટ

રિંગણામાં લગભગ કોઈ જાતનું કોલેસ્ટ્રોલ નથી હોતું. આ વજન ઓછુ કરવા અને મોટાપાની સમસ્યાઓનો સામનો કરતા લોકો માટે એકદમ સ્વસ્થ ભોજન છે. આ ખાવાથી આપણે હમેશા ભરેલું પેટ મેહસૂસ કરશું અને વધારે ખાવાથી રોકે પણ છે અને જેનાથી વજન ઓછુ કરવામાં રાહત મળે છે. 

રિંગણાના ગુણ દુર કરે છે અનેમીયા 

એનીમિયા ના કારને શરીર માં ઘણી બધી પરેશાનીઓ આવે છે. એનિમિયાના કારણે માથાનો દુખાવો, થાક, નબળાઈ જેવી સમસ્યાઓ આવે છે. એટલા માટે રિંગણામાં મોજુદ આયર્ન આ બધી સમસ્યાઓ સાથે લાદવામાં મદદ કરે છે. આ ખાવાથી શરીર માં લોહીની માત્ર પણ જડ્પીથી વધી જાય છે 

ડાયાબીટીસ વિરુદ્ધ લડવા માટે છે બેસ્ટ 

રિંગણામાં હાઈ ફાયબર અને ઓછુ કારબોહય્દ્રેત ની માત્ર રહે છે જે ડાયાબીટીસને સંતુલન રાખવામાં મદદ કરે છે. રિંગણા શરીરમાં ગ્લુકોસ અને ઇન્સુલીનની ગતિવિધિઓને સ્ન્તુલીન રાખે છે અને ડાયાબીટીસ વિરુદ્ધ લડવા માટે મદદ કરે છે. 

ગર્ભવતી સ્ત્રીઓ માટે છે સૌથી શ્રેષ્ટ 

રિંગણામાં ફોલિક એસીડની માત્ર હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ખુબજ લાભદાયક હોય છે. ફોલિક એસીડ બાળકને ગર્ભમાં ઘણી વસ્તુથી રક્ષા કરે છે. એટલા માટે ગર્ભવતી સ્ત્રીઓને ભોજન માં ફોલિક એસિડની માત્ર વધારવાની સલહ આપવા આવે છે. 

રિંગણાના ફાયદા તમારા વાળ માટે

 

રિંગણામાં ઉચ્ચ માત્રામાં ખનીજ,વિટામીન અને પાણી હોય છે જે વાળની જડોને સ્ટ્રોંગ કરે છે, અને ખોપ્ડીને અંદરથી પોષણ અઆપ્વામાં મદદ કરે છે. આના ઉપયોગ માટે રિંગણાનો થોડો ભાગ કાપી તમારા માથાના જાડો પર લગાવો અને ૧૦-૧ મિનીટ માટે મસાજ કરો અને નવશેકા પાણીથી અને થોડું શેમ્પૂ લઇ વાળને ધોઈ લો. સારું પરિણામ માટે અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરો. 

રિંગણાના નુકશાન વાન્ચીલો 

રિંગણાના થોડા ઘણા નુકશાન પણ છે જેને અવગણવાથી શરીરને નુકશાન થઈ શકે છે. 

*ગર્ભવતી મહિલાએ વધારે માત્રામાં રિંગણા ન ખાવા જોઈએ આમ કરવાથી ભ્રુણ ને નુકશાન થાય છે. 

* તળેલું રીન્ગનું ખાવામાં તો સ્વદુષ્ટ લાગે છે પણ આને તળીને ખાવાથી આના ઘણા પોષણ બરબાદ થઇ જાય છે. અને તળીને ખાવાથી તમારા વજન પર પણ અસર દેખાડે છે. સાથેજ તમારા હ્રદય માટે પણ નુકશાન કરે છે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon