Link copied!
Sign in / Sign up
3
Shares

પ્રેગ્નન્સીમાં ખોટી રીતે બેસવાથી તમને તથા બાળકને તકલીફ થઈ શકે છે🤰☹️🤰

મનુષ્યને સ્વસ્થ્ય રહેવા માટે યોગઆસાન, વ્યાયામ, મેડિટેશન, ખાનપાન, ઊંઘ અને વિચારો પર ધ્યાન આપવું જરૂરી છે. આમાથી એક નું પણ સંતુલન બગડે, તો માણસના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. ગર્ભાવસ્થામાં તો સ્ત્રીઓએ પોતાના ઉઠવા-બેસવા પર વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે, તમને યાદ કરાવ્યે કે, માતાના સ્વાસ્થ્ય સાથે-સાથે તેના ચાલવાની-ફરવાની, બેસવાની-ઉઠવાની અવસ્થા બાળકને પણ પ્રભાવિત કરે છે.

આ લેખનમાં અમે સ્ત્રીઓને સાવચેત કરવા માંગીએ છે કે એ પોતાના બેસવાની અવસ્થા પર અવશ્ય ધ્યાન આપે, કે જેનાથી તેના થવા વાળા બાળક ઉપર ખરાબ અસર ન થાય.

સ્ત્રીઓને યોગ્ય રીતે એટલે બેસવું જોઈએ કે જેનાથી તેને ઘણી-ખરી મુશ્કેલીઓ ન આવે. માતા કદાચ પોતાના બેસવા પર ધ્યાન નથી દેતી, પરંતુ તેની અવસ્થા બાળકને પ્રભાવિત કરે છે. પોતાના બેસવા પર ધ્યાન ન દેવાથી બાળક પર કૃષ્પ્રભાવ પડી શકે છે. તમે નથી જાણતા પરંતુ યોગ્ય રીતે ન બેસવાથી તમારા બાળકને વાગી શકે છે. એ ગર્ભમાં દબાઈ શકે છે. તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે, બાળકનું માનસિક વિકાસ બંધ થઇ શકે છે.

ચાલો, બરાબર બેસી ન શકવાના કારણે બનવા વાળા અન્ય અનિચ્છનીય અકસ્માત અને મુશ્કેલીઓ વિશે વાંચીએ:

૧. સ્ત્રીઓને પીઠના દુખાવાની ફરિયાદ હોય છે.

૨. વધારે પડતી સ્ત્રીઓના ખભા નામી જાય છે , જેને સ્લાઉચ પ્રોજેકશન કહેવાય છે.

૩. ગર્ભવતી સ્ત્રીને પીઠમાં દુખાવો તો રહે જ છે, એટલે તેઓ પીઠને આરામ આપી શકે, એવી ખુરશી નો ઉપયોગ કરવો જોઈએ, જેથી તેના કરોડરજ્જુમાં વધારે પડતો દુખાવો ન થાય.

તમે આ લેખનું મહત્વ સમજો અને બીજી સ્ત્રીઓને પણ યોગ્ય રીતે બેસવા માટે પ્રોત્સાહન આપો. આ પોસ્ટને શેયર પણ કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon