Link copied!
Sign in / Sign up
8
Shares

પ્રેગ્નેંસીમાં ઘી ખાવાથી, તમારા બાળકનો લૂક પણ થઇ શકે છે સૈફીનાના તૈમૂર જેટલો ક્યૂટ

તૈમૂરના સામાન્ય બ્રાઉન વાળ અને ખટ્ટ વાદળી આંખો અને ક્યૂટ લૂકના લીધે બોલીવુડ અને સોશિયલ મીડિયામાં નાના નવાબ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા ચેટ શોમાં કરીનાએ પોતાની પ્રેગ્નેંસી એક્સીપીરિયન્સ શેર કરતાં તૈમૂરના ગોર્જિયસ લુક પાછળ છુપાયેલું એક રહસ્ય જણાવ્યું. આવો જાણીએ શું છે તે સિક્રિટ? જેને અપનાવીને જલદી જ નવા પેરેંટ્સ બનનાર કપલ પણ પોતાના બાળક માટે પણ ક્યૂટ લૂક મેળવી શકે છે.

ખૂબ ઘી ખાવ 

એક ડાયટ ચેટ શો પર કરીનાએ જણાવ્યું કે તેમણે પોતાની પ્રેગ્નેંસીના સમયે ખૂબ ઘી ખાધું છે. તમને લાગે છે કે ઘી તમને જાડા કરે છે, ઘી ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને પ્રેગ્નેંસીમાં પણ આ તમારે માટે ખૂબ ફાયદાકારક હોય છે.

પ્રેગ્નેંસી એન્જોય કરો 

ખુશ રહેવું પણ પ્રેગ્નેંસી દરમિયાન બાળકના સ્વાસ્થ્ય પર અસર પડે છે. કરીનાએ જણાવ્યું કે મેં મારી પ્રેંગ્નેસી ખૂબ એન્જોય કરી. મેં ખૂબ પરાઠા અને પિત્ઝા ખાધા, હું જ્યારે પણ મારા વધતા વજનને લઇને હેરાન થઇ જાતી હતી. કરિશ્મા મને ટેંશન ન લેવાની અને પ્રેંગ્નેંસી એન્જોય કરવાની સલાહ આપતી હતી. અને નાની નાની વાતો પ્રેંગ્નેસીમાં ખૂબ કામ આવે છે.

 

આ લેખ વાંચવા માટે આભાર  :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ ન્યુ યર ગીફ્ટ :

https://www.tinystep.in/affiliates/offers/ 

આ લીંક પર ક્લીચ્ક કરી તમારા ન્યુ યર ને બનાવી દો શાનદાર :)

હેપ્પી ન્યુ યર :)

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon