Link copied!
Sign in / Sign up
0
Shares

પ્રેગનેન્સી દરમ્યાન છોડેલી આદતો પ્રસુતિ બાદ જીવનમાં આવી જાય છે આ રીતે😲😲

જે મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન બાળકના સ્વાસ્થ્યની ચિંતાને કારણે સ્મોકિંગની અાદત છોડી દેતી હોય છે તેઓ ડિલિવરી પછી ફરીથી સિગારેટ ફૂંકવાનું શરૂ કરી દે એવી શક્યતા વધુ હોય છે. 

એવું જોવા મળ્યું છે કે પ્રેગ્નન્સી દરમિયાન જ મહિલાઓ સ્મોકિંગ ઘટાડે છે અથવા તો બંધ કરી દે છે. મહિલાઓમાં સ્મોકિંગની લત છોડવામાં સફળતા મેળવવામાં પણ પ્રેગ્નન્ટ મહિલાઓ જ મોખરે હોય છે.

જોકે નોર્વિચ મેડિકલ સ્કૂલના રિસર્ચરોનું કહેવું છે કે ૯૦ ટકા મહિલાઓ ડિલિવરી પછી ફરીથી સ્મોકિંગ કરતી થઈ જાય છે. રિસર્ચરોએ સગર્ભાવસ્થા દરમિયાન સિગારેટ ફૂંકવાનું છોડી દેનાર મહિલાઓનો ઈન્ટરવ્યુ કર્યો હતો.

તેમણે નોંધ્યું હતું કે ડિલિવરી પછી નવજાત શિશુની કાળજીની જવાબદારી, રાતોના ઉજાગરા, ઘરનું કામ, સામાજિક દબાણને કારણે તેઓ એટલો બધો સ્ટ્રેસ ફીલ કરે છે કે છૂટેલી અાદત પછી વળગી જાય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon