Link copied!
Sign in / Sign up
15
Shares

પ્રથમ વર્ષમાં તમારા બાળકના કદ અને વિકાસને સમજો💖

 

તમારા બાળકને પ્રથમ વર્ષમાં ક્લિનિકમાં લેવું આવશ્યક છે, પરંતુ તે સમજવું પણ મહત્વનું છે કે તમે શા માટે આમ કરો છો.ક્લિનિકમાં, ડોકટરો તમારા બાળકની વૃદ્ધિને ચકાસવા માટે તપાસ કરે છે કે શું તેમની વૃદ્ધિ સામાન્ય છે કે નહિ. આ ટકાઉ ના માધ્યમ દ્વારા કરવામાં આવે છે.  આ કદાચ તમને ગણિત જેવું અઘરું લાગશે પણ ચિંતા નહિ કરો આ સમજવામાં બહુજ સેહલું છે. જો તમારું બાળક વજનના ચાર્ટ પર ૯૦ મા સ્થાને રહેતું હોય એનો એર્થ એ છે કે બીજા બાળકો ના પ્રમાણ માં તમારું બાળક ૯૦% વધારે વજનદાર માં સામેલ છે. છોકરાઓ અને છોકરીઓ માટે ચાર્ટ અલગ અલગ છે, કારણ કે છોકરાઓ છોકરીઓ કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામે છે.

 ૧.વજન વધવું

બધા બાળકો જુદા-જુદા સ્થાનો અને દરે વૃદ્ધિ પામે છે. જો તમારું બાળક અન્ય બીજા બાળક કરતા વધુ વૃદ્ધી પામતું ન હોય તો ચિંતા થવા લાગે છે. પણ ચિંતા કરવી નહી કારણકે અન્ય પરિબળોને લીધે તમારા બાળકની વૃદ્ધિને માપવા માટે ગણવામાં આવે છે, જેમાં વૃદ્ધિની તીવ્રતા, માતાપિતા સાથેના તેમના ક્રિયાપ્રતિક્રિયાના સ્તર જેવી વસ્તુઓ નો સમાવેશ થાય છે. મોટા ભાગ ના ડોકટર ના નિયમો ના હિસાબ થી બાળકો ચોથા મહિના માજ સામાન્ય વજન થી બમણું વજન પામે છે. જેમ જેમ બાળક પોતાના પેહલા વર્ષ માં દાખલ થાય છે તેમ તેમ તેમનું વજન વધવા લાગે છે. ડોકટરસ દ્વારા અનેક બીજા અવલોક થી જાણવામાં આવ્યું છે કે જો તમારું બાળક કોઈ એક ભાગ થી વધતું હોય તો તેનું કારણ માતા પિતા ના અનુવાંશિક ક્રિયાઓ ના કારણે હોય છે. એટલે બીજા બાળકો કરતા આવા બાળકોનું વિકાસ ધીમું હોય છે. તેવી જ રીતે, જો તમારું બાળક હળવા બાજુ પર જન્મ્યું હોય, તો તેઓ તેમના પ્રથમ વર્ષ દરમિયાન વિકાસ ની ગાડી પકડી શકે છે.

 ૨. મગજ ની સીમા

   ઉંચાઈ અને વજન સિવાય, ડોકટરો તેમના વિકાસના અન્ય માપ તરીકે બાળકોના મગજ ની સીમાઓ ની પણ ચકાસે છે. આ માપ મોટો પરિઘ સાથે કરવા માં આવે છે, જે કાન થી લેઇને  ભુજાઓ ની વચ્ચે હોય છે.

માથાનો પરિઘ મગજના વિકાસના માપદંડ તરીકે લેવામાં આવે છે. જો તમારા બાળકનું માથું ઝડપથી વધતું નથી, તો તે મગજની ખામીના સંકેત હોઇ શકે છે અને જો તે ખૂબ ઝડપથી વધતું હોય, તો તે મગજમાં વધારે પડતા પાણી ના પ્રવાહને કારણે હોઈ શકે છે જે બાળક ના મગજ ને નુકસાન પહોંચાડી શકે છે. જો કે એક વાત યાદ રાખવી અગત્ય છે કે માથાનું કદ પ્રકૃતિ આનુવંશિક ના કારણે પણ હોઈ શકે છે. માથાનું માપ મેપિંગ પ્રથમ વર્ષમાં જ થાય છે કારણ કે પ્રથમ વર્ષ પછી માથું સામાન્ય રીતે કદમાં વૃદ્ધિ કરવાનું બંધ કરે છે.

 ૩. ઊંચાઈ

    જીન્ઝ સિવાય, બાળકો મોટે ભાગે તેમના પ્રથમ વર્ષ દરમિયાન આશરે 10 ઇંચ વધે છે. ત્યાર બાદ, તેમની ઊંચાઈ વૃદ્ધિ દર 18 વર્ષ સુધી દર વર્ષે આશરે 2.5 ઇંચ સુધી ધીમી પડી જાય છે. આ અહેવાલે તમારા બાળકની વૃદ્ધિની મૂળભૂત સમજને અને  ડૉક્ટરની ક્રિયાઓ અને તારણોને સમજવા માટે સરળ બનાવી હશે. જો તમેને  તમારા બાળકના વિકાસ ચક્રમાં અનિયમિતતા જોવા મળે અથવા તમારા બાળકના વિકાસ ચક્રની વધુ વિગત સમજણની જરૂર હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon