Link copied!
Sign in / Sign up
0
Shares

પોતાની લગ્નતિથીના પળોને આવા ફોટોશૂટની સાથે બનાવી દો થોડો ખાસ<3

લગ્નતિથી કોઈપણ કપલ માટે એક સ્પેશિયલ દિવસ હોય છે, ખાસ કરીને જો કપલ પોતાની પહેલી લગ્નતિથી ઊજવતાં હોય તો તે દિવસ કઈક વધારે જ ખાસ બની જાય છે. દરેક પતિ-પત્ની ચાહે છે કે તમનો સમય ત્યાં જ રોકાઈ જાય. જો કે આ તો થઈ નથી શકતું પણ હા, તમે તે પળોને હંમેશા માટે કેદ કરીને યાદગાર જરૂર બનાવી શકો છો. તો આ લગ્નતિથીએ આવી કઈક અદાઓમાં ફોટોશૂટ કરાવો અને તમારા સમયને યાદગાર બનાવી દો.

૧. આ પળોને કરી લઉં કેદ.
૨. આજે પણ યાદ છે એ વાત, એ પહેલી મુલાકાત.

 ૩. તારામાં દેખાય છે મને મારી દુનિયા.

૪. બસ આ પળો અહીયાજ રોકાય જાય.
૫. પતિ-પત્ની જ નહીં, આપણે દોસ્ત પણ છીયે.
૬. હમસફર જ નહીં, સાત જનમના સાથી છીયે આપણે.
૭. મારી પાસે પણ છે હીરો.
૮. આજે પણ પાગલ છું તારી આ માસૂમ અદાઓ પર.
૯. ભૂલી જાઉં આખી દુનિયાને અને ખોવાઈ જાઉં તારી આંખો માં.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon