Link copied!
Sign in / Sign up
0
Shares

પિતા : એક અદ્ભુત અભિનેતા

જેમ લેખના શીર્ષક અનુરૂપ આપણા જીવનમાં એક વ્યક્તિ જે આપણી દરેક ઈચ્છા પૂરી કરવા પરસેવો પાડીને રાત-દી એક કરે છે. ખરેખર આપણે નાના હતા ત્યારે જીદ કરતા અને તરત પૂરી કરતા.

જીવન ઘણા તણાવ હોય છતાં પરીવારના સભ્યોને હસાવતા એજ તો છે પિતા. ક્યારેક ગુસ્સો કરતા તો ક્યારેક શિખામણ આપતા અને ક્યારેક વહાલની હેલી વરસાવતા.જેમ ચલચિત્રમાં અભિનેતાના અભિનય બદલાતા હોય છે એ બધા અભિનયો પિતા એક સાથે નિભાવે છે.

એમનુ જીવન સંઘર્ષ, પરિશ્રમ, સહનશીલતા, ત્યાગ જેવા ગુણોનું સમન્વય છે. પિતા ખરેખર વાસ્તવિક જીવનના અભિનેતા છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon