Link copied!
Sign in / Sign up
1
Shares

પેટનો પટ્ટો ગર્ભાવસ્થા દરમ્યાન તમારો મિત્ર બની શકે છે

ગર્ભાવસ્થા દરમ્યાન પટ્ટો પેહરવો જોઈએ કે નહીં તેની વિશે વ્યાપક ચર્ચા ચાલી રહી છે. અલબત્ત, તે પુરા દિવસ દરમ્યાન ના પહેરવો જોઈએ,એવુ કરવુ જોખમકારક છે, પરંતુ એકંદર રીતે, પટ્ટો નુકસાન કરવા કરતા ફાયદો વધારે કરે છે. તમે એવુ વિચારી રહ્યાં હશો કે પેટનોં પટ્ટો શું છે અને તે શું કરે છે. અહીં તમારા બધા સવાલો અને શંકાના જવાબો આપ્યા છે.

બેલી બેન્ડ્સ શું હોય છે?

તે એક કાપડનો ટુકડો હોય છે જે કપડાની ઉપર કે અંદર પેહરી શકાય છે ગર્ભવતી સ્ત્રીને આધાર આપવા. તે ખેંચાવા યોગ્ય, મરડાય તેવુ, લાયક્રા અથવા સ્પેનડીક્સ કોટન સાથે મેળવેલુ, નીચેની પીઠ અને પેટ ને આધાર આપવા માટે ગર્ભવતી મહિલા દ્વારા પેહરવા માં આવે છે. તે ખાસકરી ને ગર્ભવતી મહિલા ને પેહરવા માટે બનાવામાં આવ્યુ છે જેથી તમારે તેનું ટુંકુ હોવાની ચિંતા ના કરવી પડે.

૧.શરીર નાં દુખાવામાં ઘટાડો

પેટનાં પટ્ટા નીચલા અને વચ્ચેની પીઠનાં તણાવ અને દબાણ ને રાહત આપવા માટે જાણીતા છે. તે બહાર અને અંદર પેહરી શકાય છે કપડાની અને પીઠની નીચે જાય છે. તે ગર્ભવતી મહિલાને આધાર આપે છે, આમ, ઊભા રેહતા અને કામ કરતા તે દુખાવામાં ઘટાડો કરે છે. સાંધાનો દુખાવો ગર્ભાવસ્થા દરમ્યાન સામાન્ય છે- તે આ પટ્ટા પેહરવા થી ઓછા થઈ જાય છે. તે વજન નું સરખુ વિતરણ કરી ને કામ કરે છે અને સાંધાને સ્થિર રાખે છે આધાર આપી ને.

૨.સુધારેલી મુદ્રા

ગર્ભવતી મહિલા માટે સામાન્ય રીતે ચાલવુ અઘરુ બને છે તેમના બીજા કે ત્રીજા ત્રિમાસીક દરમ્યાન. વધારે વજન ને કારણે અને દબાણ ને કારણે દુખાવો થાય છે ગર્ભવતી મહિલાને. પટ્ટો પેહરવાથી, દુખાવો સારી રીતે ઓછો થાય છે અને કેમકે તે વજન નું વિતરણ કરે છે, તે મુદ્રા ને પણ સુધારે છે અને ગર્ભવતી મહિલાઓ માટે ચાલવુ સરળ બનાવી દે છે.

૩.નમ્ર દબાણ

જ્યારે તમે કોઈ સામાન્ય કામ કરી રહ્યાં હોવ, તો બેબી બમ્પ થોડુ બેધ્યાન અને નિરાશ કરી શકે છે. એ જ રીતે જેમ તમે વિચિત્ર અનુભવો બ્રા ના પહેરો તો, બેલી બેન્ડ તમારા બેબી બમ્પને આધાર આપવામાં મદદ કરી શકે છે અને તમારી માટે ચાલવુ સરળ બનાવી શકે છે.

૪.પ્રસવબાદ મદદરુપ થઈ શકે છે

ગર્ભાવસ્થા પછી, બેલી બેન્ડ તમને પાછા શેપ માં લાવવા મદદ કરી શકે છે. તે લચકાતા પેટ ને આધાર આપશે અને યોગ્ય ડાયટ અને કસરત સાથે, તમે પેટ નાં સ્નયુઓ ને થોડા સમય માં મજબુત કરી લેશો.

બેલી બેન્ડનો ઉપયોગ કરતા પેહલા થોડી વાતો જાણવી જરુરી છે:

૧. તેને ૩-૪ કલાક થી વધારે ના પેહરવુ. તેને વધુ સમય સુધી પેહરવા થી તમારા સ્નાયુઓ ખેંચાય શકે છે, આમ, તમારુ શરીર બેલી બેન્ડ પર

આશ્રીત થઈ જશે આધાર માટે.

૨. બેલી બેન્ડને વાપરતા પેહલા તમારા ડોક્ટર ની સલાહ જરુર લો. તેઓ કદાચ હા અથવા ના પાડે તેને વાપરવાની તમારી તંદુરસ્તી પ્રમાણે.

૩. તમારે હાર્દ તાકાત વાળી કસરતો ભેગી કરવી પડશે બેલી બેન્ડ ની સાથે વાપરતા, તેના લાભો વધારવા માટે.

વાંચવા માટે તમારો આભાર. અહીં તમારી માટે ડિસ્કાઉંટ ઓફર છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon