Link copied!
Sign in / Sign up
1
Shares

પીરિયડસમાં થાય છે ગડબડી તો રાખો આ વાતોનું ધ્યાન

મહિલાઓમાં બદલાતી લાઈફસ્ટાઈલ ટેંશન ખોટું ખાન-પાનના કારણે હાર્મોંસના અસંતુલનની સમસ્યા સામાન્ય વાત છે. જેથી પીરિયડસની ગડબડી થઈ જાય છે. આપણે વ્યાયામ, સંતુલિત ભોજન, ફાઈબર આયરન આપણી ડાયેટમાં શામેલ કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.

 1. માસિક ધર્મની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તેનાથી બોડીમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે.

 2. ફાઈબર અને કાર્બોહાઈડ્રેડ હાર્મોંસની ગડબડીને રોકે છે. ભોજનમાં એમને જરૂર શામેલ કરો.

 3. લીલી શાકભાજી બ્રોકલી, સરસવનું શાગ ગાજર ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

 4. તમારા ભોજનમાં આયરન યુક્ત ભોજન જરૂર શામેલ કરો.

 5. હાર્મોંસના અસંતુલનને રોકવા માટે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને મિનરલ્સ, વિટામિન સી , વિટામિન બીનું સેવન કરો.

 6. પોતાને ફિટ રાખવા માટે સવારે ચાલવા જરૂર જાવ. આવુ કરવાથી તમને તાજી હવા મળશે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon