Link copied!
Sign in / Sign up
3
Shares

પીરિયડ્સ દરમિયાન શુ ખાવુ જોઈએ શુ નહી જાણો...

સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સ થતા થાક અને સુસ્તી અનુભવાય છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં ચિડચિડાપણું કે તેમનો મૂડ બદલાતો રહે છે. ઓફિસ જનારી કે હાઉસવાઈફને કામ કરવુ જ પડે છે. આવામાં તેમણે પોતાના ખાવા-પીવા પર જરૂર ધ્યાન આપવુ જોઈએ. મોટાભાગે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ખાવા-પીવાની પર ઓછુ ધ્યાન આપે છે. તેનાથી તેમના પર નેગેટિવ પ્રભાવ પડે છે. તેથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

 આવો જાણીએ આ પૌષ્ટિક આહાર વિશે..

 1. ચોકલેટ - પીરિયડ્સ ડાયેટમાં ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. તેમા વર્તમાન એંટી ઓક્સીડેંટ સેરોટોનિનને વધારે છે જેનાથી મૂડ સારો રહે છે.

 2. ફ્રૂટ્સ - પીરિયડ્સમાં વધુમાં વધુ ફ્રૂટ્સ અને લીલી શાકભાજીઓનું સેવન કરવુ જોઈએ.

 3. કોફી ન પીવો - કોફીમાં કૈફીન હોય છે. આવામાં કોફી ન પીવી જોઈએ. કોફીથી એસિડની માત્રા વધી જાય છે.

 4. ફૈટી એસિડ - પીરિયડમાં ક્રૈમ્પની પરેશાની રહે જ છે. તેનાથી બચવા માટે ભોજન એવુ હોવુ જોઈએ.. જેમા તમને ફૈટી એસિડ મળે. દૂધી ખાઈ શકો છો.

 5. આયરન - આયરન મેળવવા માટે મીટ, પાલક અને લીલી પત્તેદાર શાકભાજીનુ સેવન કરવુ જોઈએ.

 6. પાણી પીવો - પીરિયડ્સ દરમિયાન ખૂબ પાણી પીવો. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon