Link copied!
Sign in / Sign up
11
Shares

પતિને હગ કરી, તમારાથી હજુ નજીક લાવો💓💗💖

નીચે અમે ગળે લગાડવાના (હગ કરવાના) થોડા ફાયદા બતાવ્યા છે. જેનાથી તમે તમારા સંબંધોને ખુશ હાલ બનાવી શકો છો:

૧. ગળે લગાડીને તમે તમારા સાથીને કેવળ સારું મેહસૂસ કરાવી નથી રહ્યા પરંતુ શારીરિક રૂપે પણ તેની મદદ કરી રહ્યા છો. જયારે તમે તમારા સાથીને ગળે લગાડો છો ત્યારે તેનું ઓક્સિટોસિન લેવલ વધી જાય છે. જેનાથી તેનું એકલતાપણું, ગુસ્સો અને બીજી ખોટી ભાવનાઓ દૂર થઇ જાય છે.

૨. જો તમે તેને વધારે સમય સુધી ગળે લગાડેલા રાખશો તો તેનાથી તેનું સેરોટોનિનનું લેવલ વધે છે, જે તેનો મૂડ સારો કરી શકે છે.

૩. તમારા બન્નેના ગળે લાગવાથી બ્લડ પ્રેશર અને એકલતાપણું દૂર થાય છે અને જયારે તમારા સાથી નો તણાવ દૂર થશે તો તમારા બન્નેનું બંધન વધારે મજબૂત થઇ જશે.

૪. દર રોજ ગળે લાગવાથી તમારા બન્નેની બીમારી દૂર રહેશે, કેમ કે ગળે મળવાથી તમને બન્નેને ખુશી મળશે અને જે ઘરમાં ખુશી હોય છે, ત્યાં બીમારીની કોઈ જગ્યા નથી હોતી.

૫. જો સાથીને દરરોજ ગળે લગાડશો તો તેનાથી તેને સારી ઊંઘ આવશે. હગ કરવાથી તણાવ દૂર થાય છે અને જયારે તણાવ નહિ રહેશે તો નીંદર પણ બરાબર આવશે.

૬. હગ કરવાથી ચુંબન પણ થઇ શકે છે અને જયારે ચુંબન થશે તો સાથે-સાથે તમે એકબીજાથી નજદીક આવશો. આવું કરવાથી તમારી દુરી ઓછી થશે અને લગ્નના સબંધો વધારે મજબૂત થશે.

તો આ વાત ને કેવળ પોતાના સુધી જ ન રાખતા. બીજાને પણ તમારા સારા વિવાહિત જીવન નું રહસ્ય દેખાડો, શું ખબર તમારું આ એક શેયર કોઈના તૂટતાં રિશ્તા ને જોડી દેઇ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon