Link copied!
Sign in / Sign up
3
Shares

પતિએ ગર્ભવતી પત્નીના પેટ પર મારી લાત, બાળક મર્યા બાદ પત્નીએ આવી રીતે લીધો બદલો😠😠

એક માં કેટલી પીડા સહન કરી બાળકને જન્મ આપે છે અને તેનું પાલન પોષણ કરે છે. આમ પણ કેહવામાં આવે છે માં નો પ્રેમ અને પિતાના દુલારથી બાળકનો ઉછેર સૌથી શ્રેષ્ટ થાય છે. તમે પણ ઘણી જગ્યાએ જોયું હશે કે જયારે એક દામ્પત્ય જોડીનું પહેલું બાળક થાય છે તો આખા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની લેહર ઉઠી જાય છે. પણ એક એવી નજરે આજે જુઓ જ્યાં એક બાપજ બાળકની મૌતનું કારણ બની જાય છે. તમને આ એક બેમતલબ અને ફાલતું ખબર લાગતી હશે પણ આ ઘટના ખરેખર સત્ય છે. 

દહેજ માટે રોજ ત્રાસ આપતા હતા 

આ ખરાબ ઘટના કાનપુર જીલ્લાની છે જ્યાં થોડાક વર્ષ પહેલાજ અંજલિ અને સુમિત ના લગ્ન થયા હતા. પણ જેમ આપણા ભારત દેશમાં સાસરી વાળા એવા હોય છે કે જેનું પેટ ક્યારેય ભરતું નથી અને તેઓ દહેજની માંગ કરવા લાગ્યા. પોતાનું બાળક ગુમાવતી અંજલિએ જણાવ્યું કે લગ્ન પછી તેના જેઠ અને જેઠાની રોજ તેના પતિને દહેજ લેવા માટે ભડકાવતા હતા.

૧ મહિનાની ગર્ભવતી અંજલિ બેભાન થઈ પડી ગઈ 

અંતે સુમિત એ લોકોની વાતોમાં આવી ગયો અને રોજ અંજલી સાથે ખરાબ વ્યહવાર કરવા લાગ્યો. રીપોર્ટ દર્જ કરાવતા સમયે અંજલિએ જણાવ્યું કે એક દિવસ દેવર, જેઠ અને જેઠાની ખરાબ રીતે તેન મારવા લાગ્યા અને આ માર-પિટમાં પતિ પણ ઘુસી ગયો અને મારવા લાગ્યો. માર બંધ કરવાને બદલે પતિ જોર જોરથી પેટ પર લાત મારવા લાગ્યો અને ઈજા ડીરેક્ટ તેના ગર્ભાશયમાં પર વાર લાગ્યો, ત્યાર બાદ અંજલિ બેભાન થઇ પડી ગઈ 

 એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહી

 

જાણકારી મુતાબિત એ ઘટના બાદ અંજલીના પેટમાં હમશા દુખાવો થતો રહ્યો, જયારે તેના પર જુલમ થયો હતો ત્યારે તે એક મહિનાથી પ્રેગનેન્ટ હતી. ૭ મહિના બાદ પીડા વધરે માં વધારે થઈ ગઈ. જયારે ડોક્ટરની સલાહ લીધી ત્યારે ખબર પડી કે પેટ પર માર વાગવાને કારને પેટમાં બાળકનું મૃત્યુ થઇ ગયું હતું. 

અંજલિએ દુર્ગાનો અવતાર ધારણ કરી દીધો 

જીવનમાં અંજલિનો એકજ સહારો હતો જે તેનું બાળક હતું, પણ તે લાલચી લોકોએ બાળકની હત્યા કરી દીધી. તેને જણાવ્યું કે તે દરીન્દોએ મને આટલી બધી મારી અને તેમનું પેટ ભરાયું નહી પણ આ તો હદ થઈ ગઈ કે તેમને મારા બાળકને પણ મારી નાખ્યું. હું એ લોકોને ક્યારેય માફ નહિ કરું અને આનો બદલો જરૂર લઈશ. ત્યારબાદ અંજલિએ થાણેમાં જઈ રીપોર્ટ નોંધાવી અને તેના બાળકને ગર્ભમાંજ મારી નાખવાના કેસમાં પતિ,જેઠ,જેઠાની અને દેવરને જિમ્મેદાર માણી કેસ દર્જ કરાયો. ફિલહાલ તો તે લોકો ગાયબ છે અને પોલીસ ની ખોજ જારી છે, જેમ તેમને ખબર પડી કે લાત મારવાને કારને બાળક ગર્ભમાં મારી ગયું તે સાંભળતાજ એ બધાય લોકો હોસ્પિટલથી ભાગી ગયા.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon