Link copied!
Sign in / Sign up
0
Shares

અમિતાભ બચ્ચનના પરિવારના આ સદસ્ય જોડે પાર્ટી કરતી દેખાઈ શાહરૂખની દીકરી😯

બૉલીવુડના રાજા શાહરૂખ ખાન પોતે જ લોકપ્રિય છે, તેમનાં બાળકો પણ કોઈ ને કોઈ વસ્તુ માટે પ્રસિદ્ધિમાં રહે છે. કેટલાક દિવસોથી શાહરુખની દીકરી સુહાના સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલી છે. તમને જણાવી દઈએ કે સુહાના અવાર નવાર પાર્ટી કરતી દેખાઈ પડે છે અને તે પાર્ટીના ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે 

આવુજ કઈંક હમણાં થયું છે. સુહાનાની આજકાલ ઘણી તસ્વીરો વાઈરલ થઈ રહી છે, જેમાં તે અમિતાભનો નાતી અગસ્ત્ય નંદા સાથે પાર્ટી કરતી દેખાઈ છે 

અગસ્ત્યની મોટી બહેન નાવ્યા નવેલી પણ સુહાનાન ભાઈ આર્યન ખાન સાથે પાર્ટીસ કરતી દેખાઈ છે. અગસ્ત્ય અત્યારે ફોરેન માં ભણતર કરે છે. ખબરોની માનીએ તો અગસ્ત્ય પોતે એક ફિલ્મ બનવા ઈચ્છે છે અને જલ્દી તે તે ફિલ્મને યુત્યુબમાં અપ્લોડ પણ કરવા માંગે છે 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon