Link copied!
Sign in / Sign up
0
Shares

રણવીર સિંહ ઉપર તૂટ્યો દુઃખોનો પહાડ: આ નજદિકી માણસનું થયું નિધન😟

હમણાં દીપિકા-રણવીરના લગ્નની ખબરો એ જોર પકડ્યું જ હતું કે બોલિવૂડની ગલીમાંથી એક દુઃખી ખબરે દસ્તક આપી દીધી! બંને લગ્નનાં સપના જોઈ રહ્યા હતા કે રણવીર સિંહના ઘરમાં અચાનક દુઃખનો પહાડ તૂટ્યો. રણવીરના ઘરમાં અચાનક થયેલા મરણથી એ ખુબજ દુઃખી થઇ ગયો છે. ખબરો પ્રમાણે રણવીરના દાદીના અવસાનના ખબર આવ્યા અને આના કારણે રણવીરે બધા જ કામો કેન્સલ કરી દીધા હતા.

સાંભળવામાં આવ્યું છે કે ઘણા સમયથી એ બીમાર હતા અને થોડા મહિના પહેલા દીપિકા પાદુકોણ તેને મળવા પણ ગઈ હતી. રણવીર તેની દાદીથી ઘણા નજદીક હતા, અને થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં એના વિશે વાત પણ કરી હતી. હવે અચાનક આવી રીતે તેમના જવાથી રણવીર ખૂબ દુખી છે. આના કારણે તેને બધાં કામ રોકી દીધા છે. આમતો રણવીરને આજે મુંબઈમાં એક ઇવેન્ટમાં ભાગ લેવાનો હતો, પણ અચાનક આ દુઃખદ ખબરથી તેણે એ કેન્સલ કરી દીધું. રણવીર સ્વીઝરલેન્ડ ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેની પ્રેસ કોન્ફ્રેંસમાં તેને ભાગ લેવાનો હતો, પણ હવે તેની બીજી તારીખ ટૂંક સમય બાદ એનાઉન્સ કરવામાં આવશે.

ખબરના હિસાબે રણવીર-દિપિકાના લગ્નની તારીખ નવેમ્બરમાં રાખવામાં આવી હતી. જો રણવીરની પ્રોફેશનલ જીવનની વાત કરીએ તો એ આ દિવસોમાં "ગલીબોય"ની શૂટિંગ કરી રહ્યો છે અને જલ્દીજ એ કરણ જોહરની ફિલ્મ "સિમ્બા"માં પણ નજર આવશે. અમે આશા કરીએ છીએ કે રણવીરને આ મુશ્કેલ સમયમાં હિંમત મળે અને તે જલ્દી આ દુખમાંથી બહાર આવે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon