Link copied!
Sign in / Sign up
38
Shares

પપ્પા ગુસ્સો કરી કેહતા પૈસા ઝાડ પર નથી ઉગતા : ખરેખર આ ઝાડ પર ઉગે છે પૈસા💰😛💰

લગભગ બધાએ પોતાના ઘરમાં પપ્પા અને વડીલોને એવું કહેતાં સાંભળ્યાં હશે કે "રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતાં". પરંતું બ્રિટેનનું આ ઝાડ આ કહેવતને ખોટી સાબિત કરી રહ્યું છે. આ ઝાડ સિક્કાઓ વડે જોડાયેલું છે અને પીક ડિસ્ટ્રિક્ટમાં સ્થિત છે. લગભગ 1700 વર્ષ જૂનાં આ ઝાડ ઉપર હજારોની સંખ્યામાં સિક્કાઓ લગાવવામાં આવ્યાં છે. ખાસ વાત તો એ છે કે બ્રિટન જ નહીં પરંતું દુનિયાભરના વિવિધ દેશના સિક્કા આ ઝાડ ઉપર લગાવેલાં જોવા મળે છે.

- આ ઝાડને લઇને ઘણી વિવિધ ધારણાઓ અને માન્યતાઓ છે, જેના કારણે આ ઝાડ ઉપર સિક્કાઓ લગાવવામાં આવે છે.

- ઘણાં લોકોનું માનવું છે કે ઝાડમાં આવા સિક્કા લગાવવાથી મુરાદ પૂર્ણ થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. ત્યાં જ ઘણાં લોકોનો એવો પણ વિશ્વાસ છે કે આ ઝાડમાં કોઇ ડિવાઇન પાવરનો વાસ છે.

 

 

 

- આ જ કારણે લોકો આ ઝાડ ઉપર સિક્કા લગાવે છે. ક્રિસમસના અવસર ઉપર અહીં મીઠાઈ અને ભેટ પણ રાખવામાં આવે છે અને પ્રેમી જોડા સંબંધોમાં મિઠાસ વધે તે માટે અહીં સિક્કાઓ લગાવે છે.

- વેલ્સના પોર્ટમેરિયન ગામમાં મોજૂદ આ ઝાડ એક પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે. જેમાં કોઇ એવી જગ્યા નથી બચી, જ્યાં સિક્કા ન લાગ્યાં હોય.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon