Link copied!
Sign in / Sign up
4
Shares

કેટરીના પણ લેશે સાત ફેરા પણ બીજી પત્ની બનીને.. આ મોટા ખાનદાનમાં થશે એન્ટ્રી😯😯

જ્યારે આપણે અમીર ઘરના છોકરાઓ વિષે વિચારીએ છીએ તો મગજ માં એકજ વિચાર આવે છે તેઓ ખુબજ ઘમંડી અને દુરવ્યહવારુ જેવા હોય છે. પણ જો આપણે વાત કરીએ ભારતના મશહૂર ઉધોગપતિ મુકેશ અંબાણીની તો તેમની ઓળખ એક અલગ અંદાજની છે. આટલા અમીર હોવા ચતાય તેઓ ખુબજ નિર્મલ અને સંસ્કારી છે. તમને જણાવીએ કે મુકેશ અંબાનીની જેમ તેમનો લાડકો દીકરો આકાશ અંબાની છે. આકાશ અંબાની પણ તેના પિતાની જેમ શાંત સ્વભાવનો છે. પણ આજે જે ખબર અમે તમને જાણવા જઈ રહ્યા છે તે સાંભળીને એમ લાગશે કે આકાશે તો સીધો ચક્કો માર્યો 

બાળપણથી ક્રિકેટનો શોખ છે આકાશને 

મુકેશ અને નીતા અંબાનીએ બાળપણથીજ તેમના સંતાનોને સારા સંસ્કાર આપ્યા છે. આકાશને ક્રિકેટ ખુબજ પસંદ છે અને માટે તેઓએ આઈ પી એલ માં ટીમ પણ ખરીદી છે. ઘણીવાર નીતા અંબાની સાથે આકાશ આઈ પી એલ ની ઘણી સીઝન માં દેખાય છે 

હવે જોડાય છે બોલીવૂડ સાથે આક્ષનો સંબંધ

 

સુત્રો મુજબ એવી ખબર આવી રહી છે કે આકાશ અંબાની અને કેટરીના વચ્ચે કંઇક ચાલી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે કેટરીના અને રણબીરનું બ્રેક અપ ક્યારનું થઈ ગયું છે અને ત્યારબાદ કેટરીના એકલી પડી ગઈ. પણ તમને જણાવી દઈએ કે કેટરીના હવે એકલી નથી., હવે તે આકાશ અંબાની સાથે પોતાના સંબંધને નવો માર્ગ આપી રહી છે 

ગત દિવાળીએ કેટરીના જયારે આકાશ સાથે દિવાળી એન્જોય કરતા દેખાઈ તો સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચિત થયા હતા. હવે ફરીથી કેટરીના અને આકાશને સાથે જોવાયા છે. બંને જણા એ સમયે ગાડી પર બેસી ડેટ પર જઈ રહ્યા હતા. વિશ્વાસ ન થતો હોય તો તમે પોતે આ વિડીઓમાં જોઇલો.

 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon