Link copied!
Sign in / Sign up
4
Shares

કઠુઆ ગેંગ રેપ પછી સની લીઓનીએ તેની દીકરીને આપ્યું આ વચન, સાંભળીને આંખો ભીની થઈ જશે😢😢

કઠુઆમાં બની શરમજનક બળાત્કાર ની ઘટનાએ દેશ અને દુનિયામાં ખુબજ ગુસ્સો અને દુખ અનુભવી રહ્યા છે. બોલીવૂડ જગતથી પણ આ ઘટના પર ચર્ચા થઈ રહી છે. આ ઘટના બાદ સની લીઓનીએ પોતાની દીકરીને એક વચન આપ્યું છે. વાત એમ છે કે સની લીઓનીએ આ પોસ્ટ દ્વારા પોતાનો ગુસ્સો અને વ્યથા દર્શાવી છે. 

I promise with every ounce of my heart, soul and body to protect you from everything and everyone who is evil in this world. Even if that means giving my life for your safety. Every child in the world should feel safe against the evil hurtful people. Let's hold our children a little closer to us! Protect at all costs!!!!

આ ફોટો દ્વારા સની લીઓની કહે છે કે "હું તને વચન આપું છુ કે હું તને આ ખરાબ દુનિયામાં ખરાબ લોકોથી હમેશા તારી રક્ષા કરીશ. પછી ભલે મારે તેના માટે કઈ પણ કરવું પડે, મરવું પણ પડે તો એ પણ કરીશ, પણ તને કઈ થવા નઈ દઉ. દરેક બાળકો આ દુનિયામાં સુરક્ષિત રહે તે તેમનો અધિકાર છે. ચાલો આપણે આપણા બાળકોને આપણાથી વધુ નજીક કરીએ અને કોઈ પણ કિંમત પર તેમની રક્ષા કરીએ".

તમને જણાવી દઈએ કે કઠુઆ ગેંગ રેપમાં એક ૮ વર્ષની છોકરી સાથે સામુહિક બળાત્કાર કરવામા આવ્યો હતો. ચાર્જ શીટ અનુસાર આ ક્રૂર લોકોમાં બે પોલીસ વાળા પણ હતા. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon