Link copied!
Sign in / Sign up
1
Shares

પી એમ મોદી પહુંચ્યા વિરાટ-અનુશ્કાના રીસેપ્શન માં વર-વધુને આપ્યા આશીર્વાદ 💑

દિલ્લી માં ભારતીય ક્રિકેટ ટીમ નો કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ના લગ્ન રીસેપ્શનની પાર્ટી માં પહુંચ્યા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી. નવ પરણિત કપલે મોદીજી સાથે ફોટા પડાવ્યા. ફોટોમાં વિરાટ અનુષ્કા અને મોદીજી જોડે ઘણા સગા સંબંધીઓએ પણ ફોટા પડાવ્યા. પી એમ નરેન્દ્ર મોદી તેમના રિસેપ્શનમાં આવ્યા તે જોઈ વિરાટ-અનુષ્કા ઘણા ખુશ દેખાયા.

પી એમ મોદીએ બંને સાથે વાતો પણ કરી. મોદીજીએ કાળા રંગ નો જબ્ભો અને તેના પર ગ્રે કલરની જેકેટ પેહરી હતી. પી એમ મોદીના રિસેપ્શનમાં જવાના લીધે સેક્યુરીટી બહુજ મજબૂત રાખી હતી.

હનીમૂન થી આવ્યા પછી તરતજ તેઓ મોદીજી ને મળવા અને રીસેપ્શન પાર આવા માટેનું આમંત્રણ આપવા ગયા હતા.

વિરાટ-અનુષ્કા સાથે મોદીજી નો ફોટો પણ બધા કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. વિરાટના પરિવારના બાળકોએ પણ મોદીજી જોડે ફોટા પડાવ્યા. વિરાટની માતા બહુજ ખુશ નજર આવી હતી 

વિરાટ-અનુષ્કા સિવાય વિરાટ નો ભાઈ અને બહેન પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા  

આ રીસેપ્શન દિલ્લીમાં યોજવાયું હતું તેમના પરિવારો અને મિત્રો માટે. આના પછી તેઓએ મુંબઈ માં પણ રીસેપ્શન નું આયોજન કર્યું છે ફિલ્મી જગતના લોકો અને ક્રિકેટર મિત્રો માટે સ્પેશીયલ રીસેપ્શન રાખ્યું છે. 

તેમના મિત્રો અને સ્મ્બંધિઓ સાથે નો ફોટો 

કેટલા સુંદર લાગે છે બંને, બસ એકબીજા માટે બન્યા હોય તેમ <3

હવે જોઈએ મુંબઈના રીસેપ્શન ના ફોટોસ માં બંને કેવા લાગશે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon