Link copied!
Sign in / Sign up
0
Shares

નિરોધ વાપરવાના આશ્ચર્યજનક ફાયદા અને ગેરફાયદાઓ

માનવજાતની બધી શોધ માથી એક સૌથી મોટી શોધ નિરોધ છે ! આ એક સરળ શોધ હતી જેણે આખી દુનિયાને આજે બદલી નાખી છે. આશરે, ૧૫ મિલિયન નિરોધ આખા વર્ષે વિશ્વમાં વપરાય છે. આ બધી ગર્ભનિરોધકો માથી એક સૌથી સલામત રીત છે.

નિરોધ વાપર્યા પછી પણ ગર્ભવતી બનવાની કેટલી શક્યતા છે ?

એક વાર તમે ગર્ભવતી બનો, ત્યાર પછી પહેલા ત્રણ મહિના માટે એક ધારણાની નાની બારી બંધાઈ જાય છે, પણ નિષ્ફળ જવાની શક્યતા માત્ર ૨-૩% જ હોય છે. જો તમે બાળક લાવવા માટે ન વિચારી રહ્યા હોવ, તો નિરોધનો ઉપયોગ કરવો કે જે તમને રક્ષણ આપે છે. જો કે, તેઓ ગર્ભવતી બનતા રોકવા માટે ૧૦૦% ગેરેંટી આપતા નથી.

શું નિરોધ તૂટી શકે છે ?

હા, નિરોધ સમાગમ કરતી વેળાએ તૂટી શકે છે. તે તમારા શરીરની હલનચલનના ઘર્ષણને કારણે અથવા તો બરાબર જગ્યાએ પહેર્યું ન હોય તો તૂટી શકે છે. મહિલોઓની માસિક ચક્ર અને તેના સમયકાળ પર આધાર રાખીને, જો નિરોધ તૂટે તો ગર્ભવતી બનવાની શક્યતા વધી જાય છે.

માફી કરતા સાવચેતી રાખીને, ચાલો આપણે નિરોધ વાપરવાના ફાયદા અને ગેરફાયદાઓ પર નજર નાખીએ :

ફાયદાઓ :

૧. આ પ્રિસક્રિપ્શન વગર પણ ખરીદી શકાય છે, જેથી બધા લોકો માટે ઉપલબ્ધ છે. તે તરુણાવસ્થામાં ગર્ભાવસ્થા અટકાવવા માટે સૌથી સારા રસ્તાઓ માથી એક છે.

૨. તેનો ઉપયોગ કરવો સરળ છે કે જેમાં ઉત્તમ પરિણામ માટે તેને માત્ર બરાબર રીતે પહેરવું પડે છે. મહિલાઓએ કોઈ પણ પ્રકારની દુખદાયક શસ્ત્રક્રિયા કરાવી પડતી નથી કે બીજી કોઈ ગર્ભનિરોધક રીતો માટે ડોક્ટરને મળવા જવાની જરૂર પડતી નથી.

૩. તે એક વખત ઉપયોગ કરવાની વસ્તુ છે અને તે કોઈ પણ મેડિકલ સ્ટોર કે મોટા બજારોમાથી ખરીદી શકાય છે. તે સરળતાથી મળી રહે છે.

૪. તે વ્યક્તિની પ્રજનન ક્ષમતાને અસર કરતી નથી તેથી તમે પ્રજનનક્ષમ રહો છો અને ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવાના ડર વગર તમે સમાગમ કરી શકો છો.

૫. તે સમાગમથી ફેલાતા દરેક રોગોમાં સલામતી આપે છે કે જેમાં શરીરના કોઈપણ પ્રવાહીનું આદાનપ્રદાન થતું નથી.

૬. આ દિવસોમાં નિરોધ સૌથી વધારે આનંદ મેળવવા માટે બજારમાં નવા અને ઉત્તેજક સ્વાદ અને રચનાઓથી ઉભરાય છે. 

ગેરફાયદાઓ :

૧. જે લોકોને લેટેક્સથી એલર્જિ હોય તેમને વાપર્યા પછી ચામળીનો રોગ અને ચામળી છોલાઈ શકે છે.

૨. ઘનિષ્ઠ શરીરના જોડાણો ૪૫% સુધી ઘટી જાય છે અને તેથી જ ઘણા કપલ ઉપાડ પધ્ધતિ અપનાવે છે. નિરોધ ચામડી – ચામડી વચ્ચે ની સંવેદના ઘટાડી દે છે કે જેથી ઉત્તેજના પરિબળ ઘટી જાય છે.

૩. નિરોધ માત્ર પાણી પર આધારિત લૂબ્રિકેંટ્સ સાથે જ વાપરી શકાય છે કેમ કે તેલ આધારીત લૂબ્રિકેંટ્સ સાથે વાપરવાથી સમાગમ વખતે તૂટી શકે છે.

૪. પરાકાષ્ઠા સુધી પહોચ્યા બાદ, નર શિશ્નને અસ્થિર થતાં અને તેના નાના તરવૈયાઓને બહાર નીકળવાથી રોકવા માટે ઝડપથી તેનું શિશ્ન યોનિ માથી બહાર કાઢી દે છે.

૫. હવે તમે એક ગર્ભનિરોધક રીત, નિરોધ વાપરવાના ફાયદા અને ગેરફાયદાઓ સમજી ગયા હશો, તેથી સમજીને તમારી બાજુ પસંદ કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon